• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી સહિત સમગ્ર ભારત ભર માં પાંચ લાખ થી વધુ બાળકો ને વિના મૂલ્યમંત્રૌષધિ સુવર્ણપ્રાશન પીવડાવવામાં આવશે*

પુષ્ય નક્ષત્ર ના દિવસે વલ્ડ રેકોર્ડ સર્જાશે
સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ દ્વારા ૩૧ મી માર્ચ ના રોજ મોરબી સહિત સમગ્ર ભારત ભર માં પાંચ લાખ થી વધુ બાળકો ને વિના મૂલ્યમંત્રૌષધિ સુવર્ણપ્રાશન પીવડાવવામાં આવશે
બાળકોમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો, સ્મૃતિશક્તિમાં વધારો તેમજ બાળકનો વર્ણ તેમજ અવાજ સારો થાય તે હેતુથી સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ દ્વારા મંત્રૌષધિ સુવર્ણપ્રાશન મુવમેન્ટ સમગ્ર ભારતભરના ૧૮ રાજ્યો માં ૭૦૦ થી વધુ કેન્દ્ર પર ૫૦ વર્ષો થી અવિરત રૂપે ચલાવવામાં આવે છે. આવું અદભૂત મંત્રૌષધિ સુવર્ણપ્રાશન પૂજ્ય વિશ્વનાથ ગુરુજીના આર્શિવાદથી પ્રાપ્ત થયેલ છે. આ સુવર્ણપ્રાશન બ્રાહ્મી, શંખપુષ્પી, વચા, સુવર્ણ તેમજ મધના સંયોજનથી તૈયાર કરવામાં આવેલ છે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા છે.
જે અંતર્ગત આગામી તારીખે ૩૧ માર્ચ શુક્રવારના રોજ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ દ્વારા મોરબીના ૨૦ જેટલા કેન્દ્રો ઉપર વિના મૂલ્યે મંત્રૌષધિ સુવર્ણપ્રાશન પીવડાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ કેન્દ્રો ઉપર છેલ્લા 5 વર્ષોથી દર મહિને લગભગ 12,000 બાળકોને વિના મૂલ્યે સુવર્ણપ્રાસન પીવડાવવામાં આવી રહ્યા છે.
તેમજ ગોપાલ નમકીનના સહયોગથી સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ દ્વારા ગાંધીનગર મહાનગર પાલિકા, ગાંધીનગર જિલ્લા પંચાયત અને ભાજપ ડોક્ટરસેલ ગાંધીનગર મહાનગર અને જિલ્લા આયોજિત ૬૩ સ્કૂલ અને ૧૧૧ આગંણવાડીના કુલ ૧૭૪ સેન્ટરના કુલ મળી એક લાખ અડતાલીશ હજાર બાળકોને મંત્રૌષધિ સુવર્ણપ્રાશન વિના મૂલ્યે પીવડાવી વર્લ્ડ રેકોર્ડ રચવામાં આવશે
તો આ સૌથી વધુ લાભદાયી મંત્રૌષધિ સુવર્ણપ્રાશન પીવડાવવા મોરબી કેન્દ્ર ડૉક્ટર જયેશ પનારા કલરવ હોસ્પિટલ સનાળારોડ, ખાતે સંપર્ક કરવા અથવા અન્ય કેન્દ્રોની માહિતી માટે ૮૧૪૦૧૪૦૦૧૪પર સંપર્ક સાધવા જણાવાયું છે.
જૂના નાગડાવાસ, તાજ. -મોરબી
કિશનભાઈ ધ્રાંગા 8140706709 ગોપાલભાઈ ધ્રાંગા 8320612866
સાથૅક વિદ્યાલય,કેશર ઉદ્યાનની બાજુમાં,મોરબી-2
ભ્રમણભાષ-7041790000 અભિનવ વિદ્યાલય,રોહન નગર,પંચાસર રોડ,નાની કેનાલ રોડ,મોરબી,ભ્રમણભાષ-
રાંદલ વિદ્યાલય,શિવમ પાકૅ,સામેકાંઠે,મોરબી-2 ભ્રમણભાઞ-
સારથી વિદ્યામંદિર,મહેન્દ્રનગર
વરમોરા,ભ્રમણભાષ-81600 28348 નવનિમાઁણ વિદ્યાલય,વાવડી રોડ,મોરબી
આર્યગ્રામ, શક્ત શનાળા, શનાળા ઘુનડા રોડ નિલકંઠ વિદ્યાલય,૨વાપર રોડ, મોરબી
તપોવન વિદ્યાલય,મોરબી,અમરનાથ સોસાયટી, જી.આઇ.ડી.સી.પાછળ,કન્યા છાત્રાલય રોડ, અશોકભાઇ રંગપરિયા,ભ્રમણભાષ-9687955274 રેઈન્બો વર્ડપ્રી સ્કૂલ, જી.આઈ.ડી.સી. પાછળ
ચોકડી,સી.એન.જી.પંપની સામે,મોરબી-2,પ્રકાશભાઈ લિખિયા કમલેશભાઈ,ભ્રમણભાષ-9879910434 સત્યમ. વિદ્યાલય,કિશન પાર્ક,પંચાસર રોડ,મોરબી સંદિપભાઈ ભ્રમણભાષ-94293 16530 ભ્રમણભાષ-9512295951,9512295952 તપોવન વિદ્યાસંકુલ અને હોસ્ટેલ, જેતપર(મ), જેતપર અણિયારી રોડ,તા.,જિ-મોરબી, અંકિત રૈયાણી, ભ્રમણભાષ-90991 90050,9913441135
પ્રિયા બેકરી સામે, કન્યા છાત્રાલય રોડ, મોરબી ભ્રમણભાષ-8320577159
લીલાપર, તા.,જિ. – મોરબી, નિલેશભાઈ પારેજીયા ભ્રમણભાષ-9925726026
કેન્દ્રનું નામ અને સ્થાન કલરવ હોસ્પિટલ,શનાળા રોડ,મહેશ હોટલની બાજુમાં,

સમય

સવારે-10:00 થી 01:30 બપોરે-03:30 થી 07:00

આત્રેય ગભૅસંસ્કરણ કેન્દ્ર,ભ્રમણભાષ-8469126767 ગાયત્રી ચેતના કેન્દ્ર,શનાળા રોડ,ગુજરાત હાઉસીંગ બોર્ડ

સવારે-09:00 થી 11:00 શનિદેવ મંદિર પાછળ, બ્લોક નંબર M-1159 બપોરે-04:00 થી 06:00

ભ્રમણભાષ 6352299810

ડો હર્ષાબહેન મોર, સદ્ભાવના હોસ્પિટલ, જેલ રોડ, સવારે-10:00 થી 12:30 બપોરે-04:30 થી 06:00

ટેલિફોન એ કચેઈની બામાં મોરબી નરસંગ ટેકરી મંદિર, આયુર્વેદિક દવાખાનું,રવાપર રોડ, સવારે-10:00 થી 01:00

મોરબી, ભ્રમણભાષ-98244 30913

ભાટિયા આયુર્વેદિક સ્ટોર્સ

રવાપર મેઈન રોડ, નિલકંઠ વિદ્યાલય સામે

ભ્રમણભાષ 9824430913, 9925452199 ભારત વિશ્વ પરિપદ, વિનુભાઈ મકવાણા,ચાંદન નગર -3, ઉમિયા સર્કલ પાસે,મોરબી, ભ્રમણભાષ-

97233 79171

. પૈસા શબી, ઓમ આયુર્વેદ

સંકલ્પ પ્લાઝ, અવની ચોકડી, મોટી કેનાલ રોડ મોરબી, ભ્રમણભાષ 94279 788868 ડો. મનીષા ડાભી, ઓમ કલિનિક

બપોરે-04:00 થી 06:00

સવારે-10:00 થી 01:30 બપોરે-03:30 થી 07:00

દર્શન સોસાયટી,રામડી બંગલોઝની બાજુમાં,મોટી બપોરે-03:30 થી 07:00

કેનાલ રોડ,મોરબી,ભ્રમણભાષ 94279 788868

સવારે-10:00 થી 01:30

ૐ કિરણબર્મન કાનાબાર પરપોત્તમાંક, સ્થિત સવારે-10:00 થી 12:00 વિદ્યાલયની બાજુમાં,રવાપર રોડ, મોરબી, ભ્રમણભાષ- 9727700120

બપોરે-05:00 થી 07:00

પ્રભાઈ દામાણી સુક્તિનાથ નગર,

વાવડી રોડ, મોરબી

ડો ખ્યાતિ પટેલ, તીર્થ હોસ્પિટલ, શક્ત શનાળા પટેલ ચેમ્બર્સ, સાહેબ સુપર માર્કેટની બાજુમાં

રાજકોટ મોરબી હાઈવે, ભ્રમણભાષ-9328307515

જૂના નાગડાવાસ, તાજ. -મોરબી

સવારે-10:00 થી 01:00 બપોરે-04:00 થી 06:00

કિશનભાઈ ધ્રાંગા 8140706709 ગોપાલભાઈ ધ્રાંગા 8320612866 સાથૅક વિદ્યાલય, કેરાર ઉદાનની બાની,મોરબી-3

ભ્રમણભાષ-7041790000 અભિનવ વિદ્યાલય,રોહન નગર પંચાસર રોડ,નાની કેનાલ રોડ,મોરબી,ભ્રમણભાષ-

સવારે-09:00 થી 11:00

સવારે-09:00 થી 11:00

રાંદલ વિદ્યાલય, શિવમ પાર્ક સામેકાંઠે,મોરબી-3

ભ્રમણભાષ-

સારથી વિદ્યામંદિર, મહેન્દ્રનગર ચોકડી,સી.એન. પંપની સામે,મોરબી-2,પ્રકાશભાઈ

વરમોરા,ભ્રમણભાષ-81600 28348

નવનિર્માણ વિદ્યાલય,વાવડી રોડ,મોરબી લિખિયા કમલેશભાઈ,ભ્રમણભાષ-9879910434 સત્યમ વિશાપ, કિશન પાર્ક,પંચાસર રોડ,મોરબી

સંદિપભાઈ ભ્રમણભાષ-94293 16530

સવારે-09:00 થી 11:00

સવારે-09:00 થી 11:00

સવારે-09:00 થી 11:00

સવારે-09:00 થી 11:00

Related posts

Indian Railwaysએ ભારત બંધને કારણે રદ કરી અનેક ટ્રેનો, અનેકના રૂટ બદલ્યા, જુઓ યાદી

Hello Morbi

*ટંકારા સી આર સી હેઠળની પેટા શાળાઓની સી આર સી કક્ષા ની પુસ્તક વાચક સ્પર્ધા નું આયોજન કરાયું*

Hello Morbi

*લ્યો કરો વાત લજાઈ ગમે રસીકરણ કેન્દ્ર બંધ કરાતા લોકો બન્યા ચિંતક!!!*

Hello Morbi

Leave a Comment