• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓનો ગૃહ પ્રવેશ કાર્યક્રમ આગામી ૧૨ એ યોજાશે*

મોરબી જિલ્લા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં લાભાર્થીઓનો ગૃહપ્રવેશ કાર્યક્રમ આગામી તા.૧૨.૦૫.૨૦૨૩ના રોજ યોજાશે.
લાભાર્થીઓના ગૃહપ્રવેશનો આ કાર્યક્રમ માન. વડાપ્રધાનશ્રીની અધ્યક્ષતામાં યોજાનાર ગાંધીનગર ખાતેના કાર્યક્રમની સમાંતર મોરબી જિલ્લામાં પણ લાભાર્થીઓનો ગૃહ પ્રવેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે મોરબી જિલ્લાના તમામ તાલુકામાંના કુલ ૨૦ ગામોના ૩૫ લાભાર્થીઓનું પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લોકાર્પણ કરવામાં આવશે. જે અન્વયે હળવદ તાલુકાનું ૧, માળિયા તાલુકાનાં ૨, મોરબી તાલુકાના ૫, ટંકારા તાલુકાનાં ૭ અને વાંકાનેર તાલુકાનાં ૨૦ એમ કુલ 35 ઘરોનું લોકાર્પણ કરવામાં આવશે.

Related posts

*મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આગામી ગુરુવારે કોરોના મા મૃત્યુ પામનાર દીવગંતો ના આત્મા ની શાંતિ અર્થે વૈદીક મહાયજ્ઞ તથા શ્રધ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ નુ આયોજન*

Hello Morbi

*HELLO MORBI:રાજકોટ ના નીલકંઠ મહાદેવ મંદિરે શ્રીમદ્દ ભાગવત કથા યોજાઈ*

editor

*મોરબીના ચીફ કોચ ગેરી ક્રિશ્ચન અને મોર્ની મોર્કેલ સાથે વેબિનાર મીટીંગમાં જોડાયા, ત્રણ કલાક લાંબી ચર્ચા કરાઈ*

Hello Morbi

Leave a Comment