• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મીઠાના અગરમાં કામ કરતાં મજૂર માટે આશીર્વાદ રૂપ પ્રધાનમંત્રી આવાસ યોજના*

માળીયા તાલુકાના છેવાડાનું ગામ એવું બગસરા સુધી પહોંચી પ્રધાનમંત્રી આવાસ યોજના.

પ્રધાનમંત્રી આવાસ યોજના થકી અનેક લોકોનાં ‘ઘરનું ઘર’ સપનું સાકાર થયું છે. અગરિયામાં મજુરી કરતાં બગસરા ગામના લાભાર્થીના પત્ની પ્રભાબેન મનજીભાઈ વાઘેલા જણાવે છે કે, ” અમે પહેલાં છાપરાવાળા મકાનમાં રહેતા હતા, જ્યાં રહેવાની પૂરતી સગવડ ન હતી તેમજ છોકરાઓનાં અભ્યાસમાં પણ મુશ્કેલીઓ થતી હતી. ચોમાસામાં પાણી પડવાથી વસ્તુઓ ખરાબ થતી હતી અને ઉનાળામાં ગરમીને સહન કરવી પડતી હતી. હવે સરકારની આ આવાસ યોજનાથી અમારે પાકા મકાન થયા છે. અમારું રહેવા માટેનું ‘ઘરનું ઘર’ થયું છે.

Related posts

*જોડીયા મામલતદાર કચેરી ખાતે 72 પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી*

Hello Morbi

*ટંકારાના નાના ખીજડીયા ગામે ખેતરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમી ને જડપી પાડતી ટંકારા પોલીસ*

Hello Morbi

*મોરબી સીટી બી ડિવિઝન ના પોલીસ કોન્સ્ટેબલ એ પૈસા ભરેલું બેગ મૂળ માલિકને પરત કર્યું*

Hello Morbi

Leave a Comment