• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપીને પાસા હેઠળ ડીટેઇન કરી વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપીને પાસા હેઠળ ડીટેઇન કરી વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી.
તા.૧૨/૦૫/૨૦૨૩
પોલીસ અધિક્ષક શ્રી મોરબીના રાહુલ ત્રિપાઠી સાહેબની સૂચના મુજબ શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓએ મોરબી જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટશ્રી તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ ઉપરોકત ગુનામાં સંડોવાયેલ નીચે જણાવેલ ઇસમનું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમની સત્વરે અટકાયત કરવા સારૂ શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.મોરબીના માણસોની ટીમ બનાવી સામાવાળા કલ્પેશભાઇ લાખાભાઇ ચૌહાણ ઉ.વ. ૨૨ રહે. ચિરોડા (ઠા) તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળાને આજરોજ તા.૧૨/૦૫/૨૦૨૩ ના રોજ પાસા એકટ તળે વાંકાનેર બાઉન્ડ્રી ખાતેથી પકડી, ડીટેઇન કરી મધ્યસ્થ જેલ, વડોદરા ખાતે મોકલી આપેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી કે.જે.ચૌહાણ, શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*મોરબી નજીક ગેસ ટેન્કરમાંથી ગેસ ચોરીનું કૌભાંડનો પર્દાફાશ કરતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

Hello Morbi

*HELLO MORBI;આમ આદમી પાર્ટીના ના હોદેદારો અને આગેવાનો સહિતના પંદરેક લોકો કાંતિભાઈ અમૃતિયા ના સમર્થન માં અને ભાજપમાં જોડાયા*

Hello Morbi

*HELLO MORBI:ટંકારા એમડી સોસાયટી ખાતે વિનામૂલ્યે સુવર્ણ પ્રશાસનના ટીપા નો કેમ્પ યોજાયો*

editor

Leave a Comment