• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી નગરપાલિકા ની તેજોરી સાફ કરી નાખી અને પાલિકા ના સદસ્યો ને રવાના કરવા માં આવીયા છતાં હજુ મોરબી પાલિકા ના ચીફ ઓફિસર સભ્ય ને બોલાવી રોડ રસ્તા ના કામ કરવા ની વાતો કરે છે તો સુ હજી પ્રજા ના પેસા નો ગેરઉપયોગ કરાવવા માંગો છો મહેશ રાજ્યગુરુ*

*મોરબી નગરપાલિકા ની તેજોરી સાફ કરી નાખી અને પાલિકા ના સદસ્યો ને રવાના કરવા માં આવીયા છતાં હજુ મોરબી પાલિકા ના ચીફ ઓફિસર સભ્ય ને બોલાવી રોડ રસ્તા ના કામ કરવા ની વાતો કરે છે તો સુ હજી પ્રજા ના પેસા નો ગેરઉપયોગ કરાવવા માંગો છો મહેશ રાજ્યગુરુ*
…………………………………………
*મોરબી ભાજપ શાસિત નગરપાલિકા માં ભાજપના સદસ્યએ કરેલ ભ્રષ્ટાચારને કારણે તેજોરી ખાલી છે તે સ્વીકારતા મોરબીના ધારાસભ્ય*
*આજરોજ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી અને વહીવટદાર શ્રી ની હાજરીમાં મોરબીના ધારાસભ્ય દ્વારા કે પત્રકાર પરિષદ યોજાયેલી હતી જેમાં મોરબીના ધારાસભ્ય કહેતા* *સંભળાય છે કે છેલ્લા બે વર્ષની અંદર મોરબી નગરપાલિકાને લૂંટી લેવામાં આવેલી છે જેના કારણે આજે મોરબી નગરપાલિકામાં ખાલી 25 લાખ જેવી રકમ છે અને ઘણા બધા લોકોના બિલ ચૂકવણા બાકી છે તેમાં જી ઈ બી.ના આશરે ચાર કરોડ રૂપિયાના બિલ ડોર ટુ ડોર કચરા કલેક્શન ના બિલ સીટી બસના બિલ રોડ રસ્તાઓના દિલ પ્રમુખશ્રીએ* *પોતાની સત્તાનો ગેર ઉપયોગ કરી 45 ડી.મુજબ કરેલા ખર્ચ એના બિલ જેના કારણે હાલ નગરપાલિકા આર્થિક રીતે નબળી પાડી દેવામાં આવેલ છે તેમ મોરબીના ચીફ ઓફિસર*અને પાલિકા ના વહીવટદાર તેમજ ધારાસભ્યની પત્રકાર પરિષદમાં જાહેર કરવામાં આવેલ છે ત્યારે મારે કહેવાનું કે છેલ્લા બે વર્ષની અંદર ભાજપ શાસિત નગરપાલિકા માં થયેલ ભ્રષ્ટાચાર ની પૂરી તપાસ કરવામાં આવે અને જવાબદાર સામે કાર્યવાહી કરવા માં આવે પ્રજાના ટેક્સના પૈસાનો ગેર કાયદેસર ઉપયોગ થયેલ છે તેવું લાગે છે બેફામ ટકાવારી લેનાર લોકોની સામે કાયદેસરની તપાસ કરી કડકમાં કડક પગલાં લેવામાં આવે તો આવનારા સમયમાં મોરબી* *નગરપાલિકામાં ચુટાતા સદસ્યોને ખ્યાલ આવશે કે નગરપાલિકા ભ્રષ્ટાચાર કરવાનું સાધન નથી પ્રજાની સેવા કરવાનું એક માધ્યમ છે હાલ મોરબી નગરપાલિકામાં રોજિંદારોને પણ ચકાસવામાં આવે તો*કેવો ખરેખર કામ કરે છે કે ખાલી ચૂંટાયેલા સદસ્ય દ્વારા રાખેલા તેથી મફત પગાર થાય છે તેમજ ભાજપ શાસિત નગરપાલિકાના ડીઝલનો કેટલો વપરાશ થયેલ કેટલા વાહનો નગરપાલિકાના ચાલુ હતા તેની જો તપાસ કરવામાં આવે તો બંધ વાહનો હોવા છતાં ડીઝલના બિલો ચૂકવા માં આવેલ છે અને સદસ્યો ની આવક ઊભી કરવામાં આવેલી છે આ તમામ બાબતે ચીફ ઓફિસર અને મોરબીનાધારાસભ્ય પારદર્શક રીતે તપાસ કમિટી બનાવી થયેલા ભ્રષ્ટાચારને ઉજાગર કરે અને જેને ભ્રષ્ટાચાર કરેલ છે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરુ ની માંગણી છે તેમ પ્રેસ યાદી જણાવે છે*

*તારીખ* *૧૨/૪/૨૦૨૩*

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જલારામ મંદિર ડીસા ખાતે પૂજ્ય જલારામ બાપાની 𝟏𝟒𝟓 મી પુણ્યતિથી નિમિત્તે કરવામાં આવી 𝟏𝟒𝟓 દીવાઓની મહાઆરતી*

editor

*HELLO MORBI NEWS:મોરબી જીલ્લાામાં પસાર થતો નેશનલ હાઇવે ઉપર લેન ડ્રાઇવીંગનો અમલ કરાવતી મોરબી ટ્રાફિક પોલીસ*

editor

*જોડિયા તાલુક પ્રા.શિક્ષક સંઘ દવારા જામનગર ના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી.બી.એન.દવે સાહેબ નો વય નિવૃત્તિ સન્માન કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

Leave a Comment