• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી બંધ બોડીના કન્ટેનરમાં સંતાડેલ વિદેશીદારૂ બીયરના જંગી જથ્થા સાથે બે આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમબ્રાંચ મોરબી*

વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી બંધ બોડીના કન્ટેનરમાં સંતાડેલ વિદેશીદારૂ બીયરના જંગી જથ્થા સાથે બે આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમબ્રાંચ મોરબી.
તા.૧૯/૦૫/૨૦૨૩
શ્રી અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ તથા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લાનાઓએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશનજુગારની પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા તેમજ પ્રોહી. જુગારની બદ્દી સદંતર નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એલ.સી.બી. મોરબી તથા પો.સબ.ઇન્સ. શ્રી કે.જે.ચૌહાણ તથા શ્રી એન.એચ.ચુડાસમા એલ.સી.બી. । પેરોલ ફર્લો સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીનાઓને ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, અમદાવાદ તરફથી બંધ બોડીનું ટૂક કન્ટેનર નંબર-1-14-6-2902 વાળુ રાજકોટ તરફ જનાર છે જે ટ્રકમાં ગે.કા. ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ છે. જે હકીકત આધારે વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસે વોચ ગોઠવતા ઉપરોકત ટ્રકમાંથી નીચે જણાવેલ ઇંગ્લીશ દારૂ/બીયર નો જથ્થો તથા અન્ય મુદામાલ મળી આવતા બે ઇસમોને પકડી પાડી વાંકાનેર તાલુકા પો.સ્ટે. ખાતે પ્રોહીબીશન ધારા તળે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપીનુ નામ સરનામ
૧. ભેરારામ સઓ ભાખરારામ હીરાજી બિશ્નોઇ ઉ.વ. ૪૦ ધંધો ડ્રાઇવીંગ રહે. બલાના તા.સાંચૌર
જી.ઝાલોર (રાજસ્થાન)
૨. ગોપાલ સઓ રત્નારામ સરૂપારામ બિશ્નોઇ ઉ.વ. ૩૦ રહે. ડોગરા તા.સાંચૌર જી.ઝાલોર
(રાજસ્થાન)
પકડવાના બાકી આરોપીનુ નામ સરનામુ
૧ સુરેશ સુજાનારામ બિશ્નોઇ રહે જાખલ/હરીયાળી તા. સાંચૌર જી,ઝાલોર (રાજસ્થાન) કબ્જે કરેલ મુદામાલની વિગત
(૧) રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કીની ૭૫૦ મી.લી. બોટલો નંગ-૯૬૦ કી.રૂ. ૪,૯૯,૨૦૦/- (૨) મેઝીક મુમેન્ટ ગ્રીન એપલ વોડકાની ૭૫૦ મી.લી. બોટલો નંગ-૧૧૧૬ કી.રૂ. ૪,૪૬,૪૦૦/- (૩) મેકડોવેલ્સ-૦૧ કલેકશન વ્હીસ્કીની ૭૫૦ મી.લી. બોટલો નંગ-૨૩૫૨ કી.રૂ.૮,૮૨,૦૦૦/- (૪) રોયલ સ્ટગ સુપીરીયર વ્હીસ્કી ૧૮૦ મી.લી. બોટલો નંગ-૧૯૨૦ કી.રૂ. ૧,૯૨,૦૦૦/- (૫) ઓલ સીઝન વ્હીસ્કી ૧૮૦ મી.લી.ની બોટલો બોટલો નંગ-૪૫૬૦ કી.રૂ. ૬,૮૪,૦૦૦/- (૬) મેકડોવેલ્સ-૦૧ કલેકશન વ્હીસ્કીની ૧૮૦ મી.લી.ની નંગ-૯૪૦૮ કી.રૂ. ૯,૪૦,૮૦૦/- (૭) હાઇવર્ડ ૫૦૦૦ સુપર સ્ટ્રોંગ ૫૦૦ મી.લી.ના બીયરના ટીન નંગ-૫૪૦૦ કી.રૂ.૫,૪૦,૦૦૦/- (૮) ટાટા ટ્રક કન્ટેનર નંબર-RJ-14-GF-2902 કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/-
(૯) એન્ડ્રોઇડ મોબાઇલ ફોન-૦૧ કિ.રૂ.૫૦૦૦/-
(૧૦) રોકડા રૂપીયા-૨૧૦૦ મળી કુલ કિ.રૂ.૫૧,૯૧,૫૦૦/- નો મુદામાલ
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
જોડાયેલ હતાં.
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી, કે જે ચૌહાણ, શ્રી એન એચ. ચુડાસમા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં

Related posts

*મોરબી જિલ્લા ના માળીયા (મી.) તાલુકા માં વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમા આયુષ્યમાન કાર્ડનું વિતરણ* 

Hello Morbi

*કોડીનારમાં બીએસકેસી આઈ.એ.એસ.સ્ટડી સેન્ટર પ્રવેશ પરીક્ષા અને સેમિનાર*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા મહર્ષિ વાલ્મિકી જયંતિની ઉજવણી કરવામાં આવી*

editor

Leave a Comment