• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:સિરામિક ઉદ્યોગમા વપરાતા ગેસમા ઇમ્પોર્ટ ડ્યુટી માં તોતિંગ વધારો ઝીંકી દેતા દાઝ્યા પર ડામજેવી મોરબી સિરામિક ઉદ્યોગની સ્થિતિ*

મોરબી તા ૨ મોરબી સીરામીક ઉઘોગમા વપરાતા પ્રોપેન ગેસ અને એલપીજી ગેસમા ઈમ્પોટઁ ડ્યુટી ૨.૫૦% હતી જેમા ૧ જુલાઈથી કેન્દ્ર સરકાર દૃારા ઈમ્પોટઁ ડ્યુટી ૧૨.૫૦% વઘારીને ૧૫% કરતા સીરામીક ઉઘોગ ઉપર માઠી અસર થશે, ખાસ કરીને સીરામીક ઉઘોગના ઉત્પાદનમા ફ્યુલ તરીકે વપરાતા નેચરલ ગેસ અને પ્રોપેન, એલપીજી ગેસનો મોટો હિસ્સો હોય છે, જેમા નેચરલ ગેસના આંતરરાષ્ચ્રીય ભાવ પણ વઘુ હોવાથી અને પ્રોપેન એલપીજીમા ડ્યુટી વઘવાથી ઉઘોગકારોને વૈશ્ર્વિક માકેઁટમા ટકી રહેવા એક માત્ર વિકલ્પ હતો તે પણ બંઘ થઈ ગયો, જેથી સીરામીક ઉઘોગને એક્સપોટઁ માકેઁટમા ચાઈના સામે હરિફાઈમા ટકવુ અઘરુ બની રહેશે અને એક્સપોટઁ ઉપર માઠી અસર થશે

Related posts

*HELLO MORBI: કુવાડવા તાબેના “સાયપર” ગામે જંત્રેશ્વર મહાદેવના મંદિરે ભવ્ય થી ભવ્ય લોકમેળા નુ આયોજન*

editor

*HELLO MORBI:મોરબી માં રાજકોટ થી ૮-અ નેશનલ હાઈવે બાય પાસ થી લીલાપર સુધીનો કેનાલ ની બીજી બાજુ ના રોડ નું અધૂરું કામ જલ્દી પૂરું કરવા રજૂઆત*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:નવયુગ ગ્રુપ ઓફ કોલેજના ના તમામ પ્રોફેસરો માટે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ નું આયોજન કરાયુ હતું*

editor

Leave a Comment