• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી માળિયા ના ધારાસભ્ય સ્વીકારે છે કે ગુંડા બઘા ભાજપ માં આવી ગયા છે. તો છે તો એ ગુંડા કોણ એ જાહેર કરો કોગ્રેસ*

*મોરબી માળિયા ના ધારાસભ્ય સ્વીકારે છે કે ગુંડા બઘા ભાજપ માં આવી ગયા છે. તો છે તો એ ગુંડા કોણ એ જાહેર કરો કોગ્રેસ*
…………………………………….

*મોરબી શહેર કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ પડી ભાગી હોય તેવું લોકો ને લાગી રહ્યું છે પોલીસ ની બીક ગુંડાગીરી કરતા લોકો માં જતી રહેલ હોય તેવા બનાવો રોજ બરોજ બનતા રહે છે .કારણ મોરબી નુ પોલીસ તંત્ર ખાલી ભાજપ ના ઘાર સભ્ય ના ઇશારે ચાલે છે તેવું લાગે છે*
*મોરબી શહેર માં દિન દહાડે હત્યા મારામારી લૂંટ ખંડણી જેવી ઘટના રોજ બરોજ બને છે ત્યારે પોલીસ મુક્ત પ્રેક્ષક બની ને બેઠી રહે છે એમ લોકો ને લાગે છે પોલીસ ફરિયાદ. માટે એફ આર આઈ પણ લખતી નથી ખાલી અરજી લઈ ને મન મનાવી લે છે તાજેતર માં સમી સાંજના સ્કાય મોલ પાસે નિર્દોષ નાગરિક ને અમુક લૂખા તત્વ એ આંતક ફેલાવી મારમારી રહેલ છે તેવો વિડિયો સોશિયલ મીડિયા માં પ્રસિદ્ધ થયેલ છે ત્યારે એવું લાગે છે કે મોરબી માં કાયદો વ્યવસ્થા ની પરિસ્થિતિ ના લીરે લીરા ઉડાવવા માં આવી રહિયા છે* .
*તાજેતર માં મોરબી શહેર માં એક ઓડિયો વાયરલ થયેલ છે તેમાં મોરબી ભાજપ ના કોય નેતા મોરબી માળિયા ના ધારાસભ્ય કાંતિ અમૃતિયા સાથે વાત કરે છે છે કે કોઈ જગ્યા એ ફાયરિંગ જેવી ઘટના બનેલ છે તેનો ઉલેખ કરવા માં આવી રહીયો છે ત્યારે મોરબી ના ધારાસભ્ય એવું કહેતા સંભળાય છે કે મોરબી માં જેટલા ગુંડા હતા તે બઘા ભાજપ માં આવી ગયા છે તો એક જવાબદાર મોરબી મળીયા ના ધારાસભ્યએ આવા ગુંડા ઓ ને* *છાવરવા ના બદલે પોલીસ ખાતા ને સોંપવા જોઇએ એવું મોરબી ની પ્રજા ઈચ્છી રહી છે ફાયરિંગ ની ઘટના બની તેની કાંતિ અમૃતિયા ને ખબર હોય તો તેમને મોરબી ની પ્રજા ના હિત માં આ ફાયરિંગ કરનાર નુ નામ પોલીસ ખાતા ને આપી મોરબી ની પ્રજા ની સુરક્ષા જાળવવા માં સહયોગ કરવો જોઇએ આવા આવારા લૂખા તત્વ ને પ્રોત્સવહન આપવા ના બદલે મોરબી પોલીસ ને સોંપી દેવા આગળ આવવું જોઈએ*
*મોરબી ની શાંતિ દોહલવા નો પ્રયાસ કરતા લોકો સામે પોલીસ ખાતા એ કડક કાર્યવાહી કરી કાયદા નુ ભાન કરાવવું જોઈએ*
*પોલીસ ખાતા એ મોરબી માળિયા ના ઘારાં સભ્ય ની પૂછપરછ કરી ગુંડા તત્વ ના નામ મેળવી ને કાયદા અંતર્ગત આવા લોકો સામે પગલાં લેવા જોઇએ તેમ મોરબી નીં પ્રજા ઈચ્છે છે તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ ના મહા મંત્રી મહેશ રાજ્યગુરુ માલધારી સેલ ના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી ની પ્રેસ યાદી જણાવે છે*

Related posts

શ્રી દશાશ્રી માળી વાણીક વાળી બેંક ઓફ બરોડાની સામે આજરોજ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવેલ છે

Hello Morbi

*ટંકારામાં આર્યસમાજ દ્વારા કોરોનાના દર્દી તથા તેના પરિવાર માટે ટિફિન સેવા શરૂ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી માં આઠ વર્ષની બાળકી રીદા લાખા એ 30 રોઝા કરી ખુદા ની બંદગી કરી*

editor

Leave a Comment