• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ટંકારા, લજાઇ ગામની સીમમાં આવેલ મધુબન સોસાયટીમાં રહેણાંક મકાનમાં ચોરીની કોશિષ કરનાર ત્રણ ઇસમો સાથે બે માઇનોર ઝડપાતા બે ઘરફોડ ચોરીની કોશિષના વણશોધાયેલ ગુના શોધી કાઢતી ટંકારા તથા મોરબી ક્રાઇમ બ્રાંચ*

ટંકારા, લજાઇ ગામની સીમમાં આવેલ મધુબન સોસાયટીમાં રહેણાંક મકાનમાં ચોરીની કોશિષ કરનાર ત્રણ ઇસમો સાથે બે માઇનોર ઝડપાતા બે ઘરફોડ ચોરીની કોશિષના વણશોધાયેલ ગુના શોધી કાઢતી ટંકારા તથા મોરબી ક્રાઇમ બ્રાંચ.
તા.૩૦/૦૭/૨૦૨૩
ગઇ તા.૨૩/૦૭/૨૦૨૩ ના રોજ રાત્રીના ટંકારા પોસ્ટે વિસ્તારમાં આવેલ લજાઇ ગામની સીમમાં આવેલ મધુબન સોસાયટીના રહેણાંક મકાનના રાત્રીના સમયે તાળા તોડી મકાન માંથી ચોરી કરવાની કોશિષ થયેલ હોય જે બાબતે ટંકારા પો.સ્ટે. ખાતે ટંકારા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં, 11189006230514/2023 ઇ.પી.કો.૬ ૩૮૦,૪૫૭,૪૨૭,૫૧૧ મુજબનો વણ શોધાયેલ ગુનો ફરીયાદી શ્રી કાંતીલાલ અવચરભાઈ ચીકણી રહે- મધુબન ગ્રીન્સ સોસાયટી લજાઈ તા- ટંકારા -મોરબી વાળાએ અજાણ્યા ચોર ઇસમો વિરૂધ્ધ રજી. કરાવેલ હતો. જે ગુનાની તપાસ ટંકારા પો.સ્ટે. ના પો.સ.ઇ. શ્રી એમ.જે.ધાધલ નાઓ ચાલવેલ છે.
આ કામે ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ આરોપીને શોધી કાઢવા બાબતે શ્રી અશોક કુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ સુચના મોરબી પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી નાઓને સુચના આપતા ઉપરી અધિકારીશ્રી ની સુચના અને જરૂરી માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સપેકટર શ્રી ડી.એમ.ઢોલ તથા પો.સબ.ઇન્સ શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડ / ટેકનીકલ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આરોપીને તાત્કાલિક શોધી કાઢવા સારૂ પ્રયત્નો હાથ ધરેલ.
દરમ્યાન મોરબી એલ.સી.બી.સ્ટાફનામાણસોને હકિકત મળેલ કે, ટંકારા તાલુકાના લજાઇ ચોકડી ખાતે પાંચ ઇસમો શંકાસ્પદ હાલતમાં મળી અવતા જેઓની સઘન યુક્તિપ્રયુકિતથી પુછપરછ કરતા હસ્તગત થયેલ પાંચ પૈકી બે માઇનોર હોય અને બે સલમોએ અગાઉ સને. ૨૦૨૨ના વર્ષમાં પણ આ રહેણાંક મકાનને નિશાન પબનોલ હતું જે બાબતે ટંકારા પો.સ્ટે. ખાતે ખરાઇ કરતા ટંકારા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.ન 11189006220464/2022 ઇ.પી.કો ક ૩૮૦,૪૫૭, ૫૧૧ મુજબનો વણશોધાયેલ ગુનો રજી. થયેલ હોય જે વણશોધાયેલ ગુનો હોય પણ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.
આમ, મોરબી એલ.સી.બી.ને ટંકારા પો.સ્ટે, ખાતે રજી.થયેલ બે ઘરફોડ ચોરીની કોશિષના વણશોધાયેલ ગુના શોધી કાઢવામાં સફળતા મળેલ છે. જે નીચે જણાવેલ પાંચેય ઇસમોને હસ્તગત કરી ટંકારા પો.સ્ટે. ખાતે આગળની કાર્યવાહી અર્થે સૌપવમાં આવેલ છે.
હસ્તગત થયેલ ઇસમોના નામ, સરનામા :-
(૧) શંકર સ.ઓ. નાનકા મોહનસીંગ અલાવા ઉ.વ.૪૦ રહે. ભગોલી, તા. કુક્ષી જી. ધાર (મધ્યપ્રદેશ) (ર) કાલુ સ.ઓ. માંગીલાલ નરશી અલાવા ઉ.વ.૨૦ રહે. ભગોલી, તા. કુક્ષી જા. ધાર (મધ્યપ્રદેશ) (3) અનિલ સ.ઓ. બાયસીંગ ગુલસીંગ અલાવા ઉ.વ. ૨૦ રહે. ભગોલી, તા. કુક્ષી જી. ધાર (મધ્યપ્રદેશ)
હસ્તગત થયેલ ઇસમોનો એમ.ઓ. –
પકડાયેલ ઇસમો સોસાયટી તથા એકલ-દોકલ બંધ રહેણાંક મકાનની રેકી કરી લોખંડના સળીયા વડે દરવાજાના તાળા નકૂચા તોડી રહેણાંક મકાનમાં પ્રવેશ કરી ઘરફોડ ચોરી કરવાની ટેવ વાળા છે.
કામગીરી કરનાર અધિકારી તથા પોલીસ કર્મચારીઓ :-
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર LCB મોરબી તથા PSI શ્રી,એન.એચ. ચુડાસમા, શ્રી.એમ જે ધાધલ, શ્રી, એ.ડી.જાડેજા તથા LCB પેરોલ ફર્લો સ્કવોડ, ટેકનીકલ ટીમ તથા ટંકારા પો.સ્ટે. સ્ટાફના દ્વારા કરવામાં આવેલ છે.

Related posts

*મોરબી વિટ્રીફાઈડ એસો પ્રમુખ તરીકે મુકેશભાઈ કુંડારિયા, ફ્લોર ટાઈલ્સ પ્રમુખ તરીકે વિનોદભાઈ ભાડજા ની નિમણુક*

Hello Morbi

*HELLO MORBI:પડધરી: ઘનશ્યામપુર ખોખરી ગામેથી પરપ્રાંતીય ભારતીય બનાવટની ઇગ્લીસ દારૂનો જથ્થો પકડી પાડતી પડધરી પોલીસ*

editor

*મોરબીમાં તસ્કરોનો તરખાટ: શીવમંડપ સર્વીસના ગોડાઉનમાંથી રૂ.1.68 લાખના મતામાલની ચોરી* 

Hello Morbi

Leave a Comment