• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: શ્રી રઘુવંશી યુવક મંડળ મોરબીદ્વારા શ્રી સરસ્વતિ સન્માન સમારોહ નું આયોજન*

શ્રી રઘુવંશી યુવક મંડળ મોરબીદ્વારા શ્રી સરસ્વતિ સન્માન સમારોહ નું આયોજન. નું
લોહાણા જ્ઞાતીના વિદ્યાર્થીઓ માટે ખુશખબર
શ્રી રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તાઃ ૨૪.૦૯.૨૦૨૩ ના રોજ લોહાણા જ્ઞાતીના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા લોહાણા વિદ્યાર્થી ભવન મોરબી ખાતે સરસ્વતિ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. જેમા ધો ૯ અને તેથી ઉપરના વિદ્યાર્થીઓને શીલ્ડ તથા સર્ટીફીકેટ તથા વિવિધ ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામા આવશે. પ્રમુખશ્રી સંદિપભાઈ ખગ્રામના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તથા ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ ૧૪.૦૯.૨૦૨૩ રાખવામા આવેલ છે.
ફોર્મ મેળવવા તથા પરત આપવા માટે ના સ્થળો
(૧) મનોજ ઝેરોક્ષ, કુબેરનાથ મંદીર વાળી શેરી,. મોરબી (૨) દરીયાલાલ આલુ ભંડાર, નવા ડેલા રોડ, મોરબી (૩) કેવીન ગેસ સેલ્સ એન્ડ સર્વિસ, નવા બસ સ્ટેન્ડની સામે,
નો સંપક કરવો.
આ સન્માન સમારોહ તારીખઃ ૨૪.૦૯.૨૦૨૨ ને રવિવાર ના રોજ શ્રી લોહાણા વિદ્યાર્થી ભુવન, વસંત પ્લોટ, મોરબી ખાતે યોજવામા આવશે. તથા વધુ માહીતી માટે પ્રમુખશ્રી સંદિપભાઈ ખગ્રામ તથા પ્રોજેક્ટ ચેરમેન હાર્દિકભાઇ કાથરાણીનો સંપક કરવો. તેવી રઘુવંશી યુવક મંડળ ની યાદી જણાવે છે.
સંદિપભાઈ ખગ્રામ પ્રમુખશ્રી
હાર્દિકભાઇ કાથરાણી સહમંત્રીથી
જયેશભાઈ કોટેચા ઉપપ્રમુઅથી
પરીમલભાઈ ઠકકર મહામંત્રીથી
વિરેનભાઈ પુજારા ખજાનચીથી

Related posts

*ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનો આભાર વ્યક્ત કરતા ધ્રોલ તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ રાજભા જાડેજા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર ચેક બાઉન્સ કેસમાં આરોપીને નિર્દોષ ઠેરાવી છોટી મૂકવાનો હુકમ હુકમ ફરમાવતી વાંકાનેર કોર્ટ*

editor

*HELLO MORBI NEWS: બાલંભા:ચામુંડા માતાજી મંદિર બાલંભા ખાતે યોજાયો માતાપિતા પૂજન કાર્યક્રમ*

editor

Leave a Comment