• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા ના લીંબુડા ગામે ચાલતાં નવરાત્રિ મહોત્સવ માં આઠમ ના દિવસે સાંસ્કૃતિક કાર્ય ક્રમ ની સાથે બાળાઓ ગરબે ઘૂમે છે*

શરદ એમ.રાવલજોડિયા તાલુકાના લીંબુડા ગામ ૧૯૫૫ થી અર્વાચીન ગરબી ચાલે છે તેમાં નાની મોટી બાળા ગરબે રમે છે અને તેમજ બાળાઓ દ્વારા આઠમના દિવસે વિશે સાંસ્કૃતિક કાર્યક્રમ ગરબા રમે છે

જેવાકે નવદુર્ગા રાસ દ્વારા રાક્ષસોનો વધ કરે છે

મેલડીમાનાડાકલા અને છેલાજી નો રાસ રજૂ કરીને ગરબો જોનારા માણસોને

મંત્રમુગ્ધ કરી દે છે

અને બહારગામ વસતા ગ્રામ્યજનો આઠમના દિવસે રાસ ગરબા જોવા આવે છે અને આયોજકો દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે મહાઆરતીમાં ગ્રામ્યજનો અને ખેતીવાડી માં રહેતા મજૂરો મોટી સંખ્યામાં લાભ લઈએ છીએ……

 

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી: આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્વારા મરણાવસ્થામાં આવેલા દર્દીને નવજીવન અપાયું*

editor

*HELLO MORBI: મોટાદહીસરા: સતત વરસાદને કારણે સંપૂર્ણ સપાટી સુધી ભરાઈ જતાં જોખમી બનેલા તળાવનું મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી સૂચના આપી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી પોલીસલાઇન કુમાર તાલુકા શાળા, સરસ્વતિ મંદિર પ્રાથમિક શાળા અને સજનપર પ્રાથમિક શાળાના ૯૩૩ બાળકોને લંચબોક્ષ-વોટરબેગનું વિતરણ*

editor

Leave a Comment