• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*માળિયાના કુંતાશી ગામે સમાજ સેવા કેન્દ્ર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો*

માળીયા તાલુકા ના કુંતાશી ગામે સમજ સેવા કેન્દ્ર (જયદીપભાઈ સંઘાણી ) દ્વારા પ્રથમ સેવા સેતુ માં 239 અરજદારો એ લાભ લીધા બાદ ફરી બીજો સેવાસેતુ નો કાર્યક્રમ આજે રોજ યોજવામાં આવ્યો હતો.જેમાં સમાજસેવા કેન્દ્ર ની ટિમ અને સમસ્ત કુંતાશી ગામ દ્વારા જયદીપભાઈ સંઘાણી ભાજપ અને ટીમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તો અગ્રણી બચુભાઇ સોઢિયા, ચતુરભાઈ કુંડારિયા તથા સમસ્ત કુંતાશી ગામનો આભાર માનવામાં આવ્યો હતો.

Related posts

*શ્રી હડિયાણા કન્યા શાળામાં બાળ સુરક્ષા જાગૃતિ સેમિનારનું આયોજન*

Hello Morbi

આગામી મહિને MONEY TRANSFERના નિયમમાં થશે ફેરફાર, તમે પણ જાણી લો

Hello Morbi

*HELLO MORBI: ઈમરજન્સી રેસક્યુ વાન સાથે આકસ્મિક સંજોગોનેપહોંચી વળવા માટે મોરબી ફાયરની ટીમ મજબુત*

editor

Leave a Comment