• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી: “રંગ રંગ છે રઘુવંશી ને”ના પુસ્તક વિમોચન કાર્યક્રમમાં તમામ સહભાગી બનેલા લોકોનો આભાર વ્યક્ત કરતા નિકુલ દાદા બારોટજી અને સમિતિના સદસ્યશ્રીઓ*

રઘુવંશી(લોહાણા) સમાજ ના સુરવિરો જે ધર્મ,ગાયું, બહેનો,દીકરી ઓના માટે શહીદ થયેલ સોર્ય વિરો દર્શન ગ્રંથ (પુસ્તક) જે
“રંગ છે રઘુવંશી ને” નામથી પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતુ જેના
વિમોચન ના કાર્યક્રમ માં સહભાગી બનીને તન,મન, અને ધન થી મોરબી વિમોચન સમિતિ ના સભ્યો શ્રી.અશોકભાઈ તન્ના.ચંદ્રેશભાઇ આડ ઠક્કર.પ્રતિકભાઈ રવેશિયા.ધીરુભાઈ તન્ના.પ્રવીણભાઈ તન્ના.રુચિર ભાઈ.તેમજ વિમોચન સમિતિ તમામ સભ્યો.મોરબી ના રઘુવંશી સમાજ અને દુર દૂર થી પધારેલ તમામ રઘુવંશી સમાજ ના આગેવાનો ઓનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરેલ હતો.અને શુભ કામના ઓ પાઠવી હતી

Related posts

*રાજ્ય કક્ષા ના એથલેટિક્સ મીટ માં મોરબીના વરડુસર પ્રાથમિક શાળા ની વિધાર્થિની કુમારી સેવારીયા જાહલ હમીરભાઇ એ નવમા ક્રમે સ્થાન મેળવી સમગ્ર મોરબી જિલ્લા નું નામ રોશન કર્યું છે*

Hello Morbi

*અમદાવાદ ખાતે સ્વતંત્રતા દિવસ નિમિત્તે ઇઝી હેલ્પ ફાઉન્ડેશન દ્વારા ચેરિટી શો ૨૦૨૧ યોજાયો*

Hello Morbi

*મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા મકરસંક્રાંતિ ના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય ટેસ્ટફુલ ચટાકેદાર ઉંધિયા નુ રાહતદરે વિતરણ કરવા આવશે*

Hello Morbi

Leave a Comment