• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી: આહિર સેના ગુજરાત દ્વારા મોરબી શહેર પ્રમુખ તરીકે દ્વારકેશ કુંભારવાડીયા ના નામ પર લગાવી મહોર*

મોરબી તા ૩ તાજેતરમાં જ આહીર સેના ગુજરાત દ્વારા સમાજના આગેવાનો દ્વારા અલગ અલગ શહેરોમાં અલગ અલગ હોદ્દેદારોની વરણી કરવામાં આવેલ જેમાં મોરબી શહેર પ્રમુખ તરીકે યુવા અને ઉત્સાહી દ્વારકેશ કુંભરવાડીયા ના નામ પર મહોર લગાવી હતી જેને સમાજના દરેક આગેવાનો અને કાર્યકર્તાઓ એ આવકાર દાયક ગણાવી હતી
આ તકે કુંભારવાડીયા એ આહિર સેનાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મને સોપાયેલ જવાબદારી નિષ્ઠા વફાદારી અને “તન મન ધન” થી નિભાવીશ તેમ જ સમાજે મારા પર જે વિશ્વાસ મૂકીને મને સત્કાર્યમાં સહભાગી થવાની તક આપી છે તે બદલ હું મારી જાતને ધન્યતા અનુભવ છું અને સમાજના દરેક આગેવાનોનો અને હોદ્દેદારોનો અંત:કર્ણ પૂર્વક આભાર વ્યક્ત કરું છું

Related posts

*કચરામાંથી કંચન સ્વરૂપે ચકલીનાં માળા અને ચણ-પાણી માટેનાં મોડેલ બનાવટ કાર્યશાળા યોજાઈ ગઈ*

Hello Morbi

*HELLO MORBI:બનાસકાંઠા લોકસભા ભાજપના ઉમેદવાર ડો.રેખાબેન ચૌધરીએ ડીસા જલારામ મંદિરે દર્શન કરી આશીર્વાદ લીધા*

editor

*HELLO MORBI:મોરબી: નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાનો જ્ઞાનસેતુ સ્કોલરશિપ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ*

editor

Leave a Comment