• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી: મોચી શેરી રણછોડરાય મંદિર ચોક ખાતે શિવશક્તિ સેવા સંગઠન ગ્રુપ દ્વારા મટકીફોડ નો કાર્યક્રમ યોજાયો*

મૉરબી:તા ૭ ભગવાન કૃષ્ણ ના જન્મ દિવસ જન્માષ્ટમી મહોત્સવ ના શહેર મા ઠેર ઠેર ઠેર આયોજન કરાયા હતા જેમા મૉચીશેરી મા રણછોડરાય મંદિર ચૉક મા શિવ શકિત સેવા સંગઠન દ્વારા ધામધૂમ થી વાજતે ગાજતે ફટાકડા ની ભારે આતીશબાજી વચ્ચે રાત્રે બાર વાગ્યે મટકી ફોડ નૉ કાર્યક્રમ યૉજાયૉ હતૉ જેમા મૉચીશેરી. ભરવાડશેરી ના યુવાનો દ્વારા અંગ કસરતૉ. મશાલ .આગજની સહિત ના કાર્યક્રમો યોજાયા હતા સાથે ભાઈયૉ બહેનો રાસગરબા ની રમઝટ બોલાવી .મન મૂકી નાચીયા હતા

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા આવતીકાલે દ્વારા 𝟏𝟓𝟎𝟎𝟎 તિરંગાનું વિતરણ કરાશે*

editor

*જોડીયા તાલુકા માર્કેટિંગ ના નવા ચેરમેન તરીકે જીવણસંગ શિવુભા પરમાર ની વરણી*

Hello Morbi

*HELLO MORBI:નવયુગ વિદ્યાલય, મોરબી ખાતે ‘ફીમેલ હેલ્થ અવેરનેસ’ પ્રોગ્રામ યોજાયો*

editor

Leave a Comment