• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી શહેર મામલતદાર કચેરી સ્થળાંતરિત કરાઈ*

મોરબી શહેર મામલતદાર કચેરી હન્ટર ટ્રેનિંગ કોલેજ કેમ્પસ ખાતે કાર્યરત હતી. જે હવેથી એન.સી.સી. કમ્પાઉન્ડ, જુની એસ.પી. કચેરી, વેજીટેબલ રોડ, મોરબી-૨ ખાતે સ્થળાંતરિત કરેલ છે.જેથી હવે મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ-મોરબી શહેરના પત્રવ્યવહાર માટે તેમજ અરજદારોએ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કચેરીએન.સી.સી. કમ્પાઉન્ડ, જુની એસ.પી. કચેરી, વેજીટેબલ રોડ, મોરબી-૨ ખાતે સંપર્ક કરવાનો રહેશે તેમ મોરબી શહેર મામલતદારશ્રીની યાદીમાં જણાવ્યું છે.

Related posts

*જોડીયા તાલુકાના લીંબુડા ગામે મતદારોને અચૂક મતદાન કરવા અપીલ કરાઇ*

Hello Morbi

*મોરબી જિલ્લામાં મતદાન મથકની નજીકના વિસ્તારમાં પ્રચાર કરવા ઉપર પ્રતિબંધ*

Hello Morbi

*HELLO MORBI NEWS: મોરબી મહાનગરપાલિકા દ્વારા મિલકત જપ્તી/ ટાંચની પ્રક્રિયા હાથ ધરવામાં આવી*

editor

Leave a Comment