• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી પ્રભુકૃપા ટાઉનશીપમાં ફોરસ્કેવર-૧ એપાર્ટમેન્ટમાં ચાલતા જુગાર ધામપર ક્રાઈમ બ્રાન્ચના દરોડા: સ્ત્રી પુરુષો સહિત નવ ની અટકાયત*

મોરબી સીટી બી ડીવી પો.સ્ટે વિસ્તારમાં પ્રભુકૃપા ટાઉનશીપમાં ફોરસ્કેવર-૧ એપાર્ટમેન્ટમાં જુગાર રમતા સ્ત્રી પુરુષો મળી કુલ-૯ વ્યકિતઓને રોકડ રૂ.૮૪,૫૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂપિયા
૧,૦૪,૫૦૦/- નો મુદામાલ સાથે પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ મોરબી,
તા.૧૮/૦૯/૨૦૨૩
શ્રી, અશોક કુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ તથા રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા મોરબી નાઓએ મોરબી જીલ્લામાં ગે.કા.રીતે ચાલતી પ્રોહિજગારની પ્રવૃતિ અંકુશમાં લાવવા સારૂ શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી નાઓને સુચના આપતા તેઓશ્રીના માર્ગદર્શન હેઠળ શ્રી કે.એચ.ભોચીયા પો.સબ.ઇન્સ, એલ.સી.બી. મોરબી તથા પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી માટે પ્રયત્નશિલ હતા. દરમ્યાન એલ.સી.બી, મોરબીના વડા રામભાઇ મંઢ, સ નિરવભાઇ મકવાણા PC ભગીરથસિંહ ઝાલા, દશરથસિંહ પરમારને હકીકત મળેલ કે, પ્રદિપ દશરથભાઇ પટેલ રહે.મોરબી પ્રભુકૃપા ટાઉનશીપ ફોરસ્કવેર-૧ એપાર્ટમેન્ટમાં ફ્લેટ ન.૧૦૪ પોતાના કબ્જા ભોગવટા વાળા ફલેટમાં બહારથી માણસો બોલાવી ગે.કા.રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે, જે હકિકત આધારે હકિકત વાળી જગ્યાએ રેઇડ કરતા કુલ-૦૯ સ્ત્રી તથા પુરુષ જુગાર રમતા હોય જેઓની પાસેથી ગંજીપતાનાં પાના નંગ-૫ર તથા રોકડ ૩,૮૪,૫૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૪ કિ.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૦૪,૫૦૦/- નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ સરનામાં
૧, પ્રદિપ દશરથભાઇ પટેલ રહે. ફોરસ્કવેર- ૧ એપાર્ટમેન્ટ, ફલેટ ન.૧૦૪ પ્રભુકૃપા ટાઉનશીપ, મૌરી
૨. અંકિત દશરથભાઇ પટેલ રહે. ફોરસ્કવેર – ૧ એપાર્ટમેન્ટ, ફલેટ નં.૧૦૪ પ્રભુકૃપા ટાઉનશીપ, મોરબી
૩, નિજામભાઇ કરીમભાઇ મિયાણા રહે.વાવડીરોડ, ક્રિષ્નાપાર્ક સોસાયટી શેરી નંબર-૩ મોરબી
૪. નિલેષ મનસુખભાઇ પટેલ રહે.બેલા રંગપર તા.જી.મોરબી
૫. ભીખુભાઇ વનરાવનભાઇ લુવાણા રહે, રવાપર રેસીડન્સી લોટસ-૨ ફ્લેટ ન,૭૦૪
૬. નુતનબેન વા/ઓ નવીનભાઇ લુહાર રહે. રણછોડનગર લાયન્સનગરની બાજુમાં મોરબી ૭. સંગીતાબેન વા/ઓ અજયભાઇ દરબાર રહે. સામાકાંઠે હરીપાર્ક શેરી નંબર-૪ મોરબી
૮. ચેતનાબેન ડો/ઓ નવીનભાઇ લુહાર રહે.રણછોડનગર લાયન્સનગરની બાજુમાં મોરબી
૯. સોનલબેન વા/ઓ હિતેષભાઇ રબારી રહે.રણછોડનગર લાયન્સનગરની બાજુમાં મોરબી
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા શ્રી એન.એચ ચુડાસમા તથા શ્રી
કે.એચ.ભોંચીયા તથા શ્રી એ.ડી.જાડેજા પો.સબ.ઇન્સ. તથા એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં

Related posts

*ટંકારામાં જશને ઇદે મિલાદુન્નબી ની ઉત્સાહભેર ઉજવણી કરાઇ*

Hello Morbi

*પ્રખર રાષ્ટ્રવાદી, ઉત્કૃષ્ટ સંગઠનકર્તા, એકાત્મ માનવવાદ તથા અંત્યોદના પ્રણેતા અને આપણા પથદર્શક પંડિત દિનદયાળ ઉપાધ્યાયજી ની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ forઅર્પણ કાર્યક્રમ લાલપુર ખાતે શિશુ મંદિર માં યોજવા મા આવેલ*.

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબીના બેલા ગામની સીમમાં લીડસન સીરામીકમાંથી સગીરાનુ અપહરણ કરનાર આરોપીને ઝડપી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

Leave a Comment