• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબીમાં શંકાસ્પદ શખ્સોના ફોટા જાહેર કરતી મોરબી પોલીસ, માહિતી આપવા અપીલ*

મોરબી તા ૧૯ : મોરબીમાં જુદા જુદા પ્રકારના ગુન્હામાં સંકળાયેલ શંકાસ્પદ ઇસમોના ફોટા પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. વધુમાં મોરબી પોલીસ તરફથી અપીલ કરવામા આવી છે કે જો કોઇ વ્યક્તિ ફોટાવાળા ઈસમોને ઓળખતુ હોય અથવા તેઓનુ નામ સરનામુ જાણતા હોય તો મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન મો.નં.૯૧૦૬૫૯૦૩૦૧ તથા મો.નં. ૯૬૮૭૫૨૨૪૦૯ ઉપર સંપર્ક કરી પોલીસને મદદરૂપ થવા અપીલ છે. માહીતી આપનારનું નામ ગુપ્ત રાખવામા આવશે.

Related posts

મોરબી: રામાનંદી સાધુ સમાજ દ્વારા ‘વડીલ વંદના’ કાર્યક્રમ યોજાયો* 

Hello Morbi

*મોરબીના રૂપમ પાનવાળા હનીફ ભાઈ ના પ્રોત્ર ફૈઝાન મકદુમ મેમણ નો આજે જન્મ દિવસે શુભેચ્છાઓ ની વષૉ*

Hello Morbi

મોદી સરકારે કોરોના વેક્સિનેશન માટે જાહેર કરી ગાઈડલાઈન, જાણો સંપૂર્ણ વિગતો

Hello Morbi

Leave a Comment