• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી તાલુકાના વાઘપર (પીલુડી) ગામે રહેણાંક મકાનમાંથી ઇગ્લીશ દારૂના ગણનાપાત્ર જથ્થો શોધી કાઢતી મોરબી તાલુકા પોલીસ*

મોરબી તાલુકાના વાઘપર (પીલુડી) ગામે રહેણાંક મકાનમાંથી ઇગ્લીશ દારૂના ગણનાપાત્ર જથ્થો શોધી કાઢતી મોરબી તાલુકા પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ પ્રોહી. જુગારની ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓ તરફથી વધુમાં વધુ પ્રોહી..જુગારના કવોલીટી કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને આજરોજ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી કે.એ.વાળા નાઓએ એ.એસ.આઇ જયદેવસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ દિનેશભાઇ બાવળીયા તથા અજીતસિંહ પરમાર તથા જનકસિંહ પરમાર નાઓને સંયુકત ખાનગીરાહે મળેલ બાતમી હકીકત આધારે મોરબી તાલુકાના વાઘપર (પીલુડી) ગામે, કોગેન્દ્રસિંહ ખેંગાર જાડેજાની કબ્જા ભોગવાવાના રહેણાંક મકાનના બેઠકરૂમ ઓરડીમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશદારૂની પેટી નંગ-૦૯ ફૂલ બોટલ નંગ-૧૦૮ કિ.રૂ. ૪૩,૯૮૦/- નો મુદ્દામાલ મળી આવતા હાજર નહીં મળી આવનાર જોગેન્દ્રસિંહ ખેંગારજી જાડેજા રહે. વાઘપર (પીલુડી), તા.જી.મોરબી વાળા વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આરોપી
1. જોગેન્દ્રસિંહ ખેંગારજી જાડેજા રહે. વાઘપર (પીલુડી), તા.જી.મોરબી
કબ્જે કરેલ મુદ્દામાલ ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂની પેટી નંગ-૦૯ જેમાં કુલ બોટલ નંગ-૧૦૮ કિ.રૂ.૪૩.૯૮૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ – પોલીસ ઇન્સપેકટરશ્રી કે.એ.વાળા તથા પો.સ.ઇ.શ્રી વી.જી.જેઠવા
તથા બી.એ.ગઢવી તથા એ.એસ.આઇ. જયદેવસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ. અજીતસિંહ પરમાર તથા દિનેશભાઇ બાવળીયા તથા જનકસિંહ પરમાર તથા રઘુવિરસિંહ પરમાર (નાથબ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી મોરબી વિભાગ) તથા પોલીસ કોન્સ. ફતેસંગ પરમાર તથા રમેશભાઇ મુંધવા તથા દિવ્યરાજસિં જાડેજા તથા ભગીરથભાઇ લોખીલ તથા પંકજભા ગુઢડા તથા કેતનભાઇ અજાણા તથા પૃથ્વીરાજસિંહ જાડેજા તથા કુલદિપભાઇ કાનગડ તથા દેવશીભાઇ મોરી તથા દિપસિહ ચૌહાણ નાઓ દ્વારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*HELLO MORBI:ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ કન્વીનર સુખદેવભાઈ ડાભીનો આજે જન્મદિવસ*

editor

*HELLO MORBI:બેંગલોર ખાતે હિમાલયા યોગાસના ઓલિમ્પિયાડની નેશનલ યોગ ચેમ્પિયનશિપ યોજાયેલી જેમા જામનગર નો યુવાન ઝ*

editor

વેક્સીન ખૂબ જ જલ્દી આવી છે, આ વાત બે ધારી તલવાર કહી શકાય, આ શસ્ત્ર સિવાય કોઈ વિકલ્પ નથી’

Hello Morbi

Leave a Comment