
મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમ, હરીઓમ પાર્ક પાછળ, બાવળની કાંટમાં છુપાવેલ ઇગ્લીશ દારૂના ગણનાપાત્ર જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ પ્રોહી, જુગારની ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓ તરફથી વધુમાં વધુ પ્રોહી./જગારના કવોલીટી કેમો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને બાજરોજ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી કે બે વાળા નાઓએ એ.એસ.આઇ. પંચદેવર્ષિ બાલા તથા પોલીસ મેન્સ, દિવ્યરાજસિંહ જાડેજા નાઓને સંચુકત ખાનગીરાહે મળેલ બાતમી હકીકત આધારે મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમ,હરીઓમ પાર્ક પાછળ પ્રોહી. અંગે રેઇડ કરતા બાવળની કાંટમાં છુપાવેલ ભારતીય બનાવટની મેકડોવેલ્સ નં,૦૧ કલેકશન વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન UT, ચંદીગઢ ઓનલી લખેલ ૭૫૦ મી.લી. ની કાચની કંપની શીલપેક બોટલ નંગ-૮૪ કિં.રૂ.૩૧,૫૦૦/- || મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડી મજકુર ઇસમ વિરૂદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ પી.સ.ઇ.શ્રી વી.જી.જેઠવા નાઓ ચલાવી રહેલ છે.
આરોપી – ચિરાગ સંજયભાઇ જાદવ જાતે કુંભાર ઉ.વ.૨૪, ધંધો-વેપાર, રહે, કિસ્મત ચકીવાળી શેરી, * રણછોડનગર, નવલખીરોડ, મોરબી-૦૨
કબ્જે કરેલ મુદામાલ – મેકડોવેલ્સ નં.૦૧ કલેક્શન વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન ૫.૪. ચંદીગઢ ઓનલી લખેલ ૭૫૦ મી લી. ની કાચની કંપની શીલપેક બોટલ નંગ-૮૪ કિં.રૂ.૩૧,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ : પોલીસ ઇન્સપેકટરશ્રી કે.એ.વાળા તથા પો.સ.ઇ.શ્રી વી.જી.જેઠવા
તથા એ.એસ.આઇ, જયદેવસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ. દિનેશભાઇ બાવળીયા તથા અજીતસિંહ પરમાર તથા વનરાજભાઇ ચાવડા તથા હરેશભાઇ આગલ તથા પોલીસ કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા તથા રમેશભાઇ મુંધવા તથા ભગીરથભાઇ લોખીલ તથા જયદીપભાઇ પટેલ તથા પંકજભા ગુઢડા તથા કેતનભાઇ અજાણી તથા પૃથ્વીરાજસિંહ જાડેજા તથા દિપસિંહ ચૌહાણ તથા યશવંતસિંહ ઝાલા નાઓ દ્વારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.
