• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ખાતે સ્વ ઉમેદ સિંહ મનુભા ઝાલા ના સ્મરણાર્થે રક્તદાન કેમ્પ યોજાયો*

*સ્વ.ઉમેદસિંહ માનુભા ઝાલા ના સ્મરણાર્થે યોજાયેલ રક્તદાન કેમ્પ મા મોરબી લોહાણા મહાજન પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી, મોરબી નગરપાલીકા ના પૂર્વ ચેરમેન ભાવીનભાઈ ઘેલાણી તથા શહેર કોંગ્રેસ સેવાદળ ના પ્રમુખ ચિરાગભાઈ રાચ્છ સહીત ના આગોવાનો ઉપસ્થિત રહ્યા. આ કેમ્પ મા ભાવીનભાઈ ઘેલાણી તથા ચિરાગભાઈ રાચ્છે રક્તદાન કરી સ્વ.ઉમેદસિંહ ને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.*

Related posts

*HELLO MORBI:મોરબી : સ્વ ગૌરીબેન નટવરલાલ સોલંકીનું બેસણું ૨૦/૦૫/૨૦૨૩ ને શનિવારે વાળંદ જ્ઞાતિ ની વાડી માં રાખેલછે*

editor

*HELLO MORBI NEWS:બાગાયત ખાતની વિવિધ યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયું; ૩૧ મે સુધી ઓનલાઈન અરજી કરી શકાશે*

editor

*HELLO MORBI: મોરબી સહિત ગુજરાત રાજ્યની તમામ આરટીઓ કચેરીના ટેકનિકલ વિભાગ ના અધિકારીઓ આંદોલન પર ઉતર્યા*

editor

Leave a Comment