• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:બગથળા આંગણવાડી ખાતે બાળસ્વરૂપશ્રી રામનું આગમન*

બગથળા આંગણવાડી ખાતે બાળસ્વરૂપશ્રી રામનું આગમન
અયોધ્યા ખાતે નિર્માણ થઈ રહેલ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર દેશમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ બન્યું છે ત્યારે બગથળા આંગણવાડી ખાતે નાના નાના ભૂલકાઓ એ બાલ સ્વરૂપ રામ,લક્ષમણ,જાનકી ના વેશ પરિધાન કરી રામમય વાતાવરણ બનાવી દીધું હતું.આગમન સમયે રસ્તાઓ ફૂલથી શણગારવામાં આવ્યા હતાં.
આ વધામણાં કાર્યક્રમમાં આંગણવાડી નંબર ૯૯ અને ૧૦૦ ના પરમાર મનીષાબેન (AWW),ઠોરિયા ભાવિકાબેન (AHW),ચાવડા દયાબેન(AHW) એ જહેમત ઉઠાવી હતી.
આ પ્રસંગે પાયલબેન ડાંગર (MS) ખાસ ઊપસ્થિત રહીને સૌનો ઉત્સાહ વધાર્યો હતો.

Related posts

*HELLO MORBI: મોરબી: શ્રીલોહાણા મહાજન ના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી નો આજે જન્મદિવસ*

editor

*HELLO MORBI NEWS: મોરબી:અધ્યયન મંડળ દ્વારા દિનાંક૨૨/૦૫/૨૫ના દિવસે વિવિધ સંવત, તેની મહત્ત્વતા અને વહેવારિકતા વિષય પર એક બૌદ્ધિક વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે*

editor

*વાંકાનેર બાઉન્ડ્રી નજીક બે પિસ્તોલ અને કારતુસ સાથે મધ્યપ્રદેશનો શખ્સ ને ઝડપી પાડતી મોરબી એસઓજીની ટીમ*

Hello Morbi

Leave a Comment