• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ટંકારા ના ઉદ્યોગપતિ જગદીશભાઈ પનારા ને સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ રત્ન એવોર્ડ થી સન્માનિત કરાયા*

ટંકારા:તા ૧૮ *(નૈમિષ સેજપાલ ટંકારા)* ના જાણીતા ઉદ્યોગપતિ *શ્રી જગદીશ ભાઈ પનારા* ને તાજેતર માં દિવ્ય ભાસ્કર દ્વારા ગોવામાં યોજાયેલ કાર્યક્રમમાં “સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ રત્ન ” એવોર્ડ થી સન્માનીત કરવા બદલ તેમજ ભારત સરકાર દ્વારા ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન દવજવંદન કાર્યક્રમ્ રાજપથ ન્યૂ દિલ્લી ખાતે *જગદિશ ભાઈ ત્થા તેમના પત્ની મીતા બેન* ને હાજર રહેવા મળેલ આમંત્રણ બદલ ખૂબ ખૂબ અભિનંદન

Related posts

*ગૌવંશ કતલખાને જતા ઝડપાયા બાદ ફરાર આરોપીને ઝડપવા વિહિપ-બજરંગદળ દ્વારા આવેદનપત્ર*

Hello Morbi

*જુનાગઢ જીલ્લા AIMIM ના પ્રમુખ ને ઔવૈસીએ કેસ પહેવી AIMIM પાર્ટી મજબૂત કરનારા ગુજરાત ના હોદેદારો કાર્યકરો ને આપી શુભેચ્છા*

Hello Morbi

*HELLO MORBI:વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરજ બજાવતા પ્રજાના રક્ષક તરીકે 1996થી 2023 સુધીની રફતારમાંપીઆઈ પી ડી સોલંકી એ ટૂંકા ગાળામાં ખૂન કેસના આરોપીઓને ઝડપી પાડ્યા*

editor

Leave a Comment