• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: બાલંભા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાનું ધોરણ દસ અને બાર નું ઝળહળતું પરિણામ*

બાલંભા તા ૧૧ (*લલિત નિમાવત દ્વારા*(શ્રી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા-બાલંભા, તાલુકો:-જોડીયાનું HSC માર્ચ-૨૦૨૪ નું ૧૦૦% તથા SSC માર્ચ-2024 નું ઝળહળતુ ૯૦% પરિણામ આવતા શાળા પરિવારમાં ખુશીની લાગણી ફેલાયેલ છે. શાળાના આચાર્યશ્રી એસ. આર. કમાણી તથા સમગ્ર સ્ટાફની અથાક મહેનતથી ધોરણ-૧૨ નું ૧૦૦% અને ધૉરણ -૧૦ નુ ૯૦% પરિણામ તથા ધોરણ-૧૦ની વિદ્યાર્થીનીઓનું ૧૦૦ % પરિણામ લઈ આવી શાળા તથા ગામનું નામ રોશન કરવા બદલ તમામ વિદ્યાર્થીઓ તથા સમગ્ર સ્ટાફને ખૂબ ખૂબ શુભેચ્છા

Related posts

*HELLO MORBI:ખુનના ગંભીર ગુનામાં સંડોવાયેલ કાચા કામના કેદી વચગાળાના જામીન ઉપરથી જેલ ફરારી થયેલ જેને પકડી જેલ હવાલે કરતી મોરબી પેરોલ ફર્લો સ્કવોડ / એલ.સી.બી.*

editor

*છાછર ગામે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું કોમી એકતા અને ભાઇસારા સાથે અનાવરણ કરવામાં આવ્યું*

Hello Morbi

*𝑯𝑬𝑳𝑳𝑶 𝑴𝑶𝑹𝑩𝑰 𝑵𝑬𝑾𝑺: આમરણ:મીઠી મધુર 100 ટકા ઓર્ગેનિક ભગીરથ ફાર્મની ખારેક હવે માવનગામ (હાઈવે) પર મળશે ઓર્ગેનિક પદ્ધતિથી ખારેકની ખેતી : રિટેઈલમાં એક કિલોના પેકિંગ તથા હોલસેલમાં પણ મળશે*

editor

Leave a Comment