• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:શ્રી રામધામ જાલીડા ખાતે યોજાનાર 108 કુંડી મહાયજ્ઞ ની જલયાત્રામાં જોડાવવા બહોળી સંખ્યામાં ટંકારા થી લોહાણા સમાજના આગેવાનો રવાના*

શ્રી રામધામ જાલીડા ખાતે યોજાનાર 108 કુંડી મહાયજ્ઞ ની જલયાત્રામાં જોડાવવા બહોળી સંખ્યામાં ટંકારા થી લોહાણા સમાજના આગેવાનો રવાના
(*નૈમિષ સેજપાલ ટંકારા*)
સમસ્ત રઘુવંશી સમાજ ની એકતા ના પ્રતિક સમા પવિત્ર શ્રી રામધામ-જાલીડા ખાતે ત્રિદીવસીય વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવા માં આવેલ છે જે અંતર્ગત ૧૦૮ કુંડી શ્રી રામયજ્ઞ યોજાનાર હોય, તેની ભવ્ય તેમજ દીવ્ય જલયાત્રા વાંકાનેર ખાતેથી પ્રસ્થાન કરશે. તે જલયાત્રા માં જોડાવવા ટંકારા લોહાણા મહાજન ના ટ્રસ્ટી શ્રી શશીકાંતભાઈ સેજપાલ ,પ્રદીપભાઈ ભગદેવ ,રઘુવંશી યુવક મંડળના પ્રમુખ અક્ષયભાઈ કટારીયા ,પ્રશાંતભાઈ સેજપાલ અને મહિલા આગેવાન ચાર્મી બેન સેજપાલ ની આગેવાનીમાં ફુલીયા હનુમાનજી મંદિર – ટંકારા થી બહોળી સંખ્યામાં રવાના થયા હતા

Related posts

*મોરબીમાં લાયન્સ કલબ દ્વારા સેવાધારી સન્માન સમારોહ યોજાશે*

Hello Morbi

*9 દિવસના ‘રાજા’ બનતા મતદારો: મોઢે માંગી વાનગી પીરસતાં રાજકીય પક્ષો !*

Hello Morbi

*HELLO MORBI:આગામી તારીખ ૧૧ જૂન અને રવિવારના રોજ આર્યવીર દળ ટંકારા નો ૪૦મો સ્થાપના દિવસ ઉજવવામાંઆવશે*

editor

Leave a Comment