• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:*શ્રી જલારામ મંદિર-મોરબી સ્થિત જલિયાણેશ્વર મહાદેવ ખાતે મહાશિવરાત્રી નાં પાવન પર્વ નિમિતે મહાઆરતી તેમજ મહાપ્રસાદ યોજાશે.*

*શ્રી જલારામ મંદિર-મોરબી સ્થિત જલિયાણેશ્વર મહાદેવ ખાતે મહાશિવરાત્રી નાં પાવન પર્વ નિમિતે મહાઆરતી તેમજ મહાપ્રસાદ યોજાશે.*

મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે બિરાજમાન જલિયાણેશ્વર મહાદેવ મુકામે મહાશિવરાત્રી ના પાવન પર્વ નિમિતે બપોરે મહાઆરતી, ભાંગ પ્રસાદ તેમજ ફરાળ મહા પ્રસાદ યોજાશે. તો શહેર ના દરેક શિવભક્તો ને ઉપસ્થિત રહેવા તેમજ પ્રસાદ ગ્રહણ કરવા ભાવભર્યુ નિમંત્રણ છે.
લી.
શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી.

Related posts

*HELLO MORBI NEWS:માળીયા (મિં) તાલુકાના વવાણીયા ગામે રહેણાંક મકાનમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ- 232 પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

editor

*HELLO MORBI: વિકસિત ભારત સંકલ્પ યાત્રા મોરબીના જેતપર ગામે પહોંચતા ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું*

editor

*આમરણમાં સૈયદ અમીનુલ કાદરીની તકરીરનો અઝીમુશાન પ્રોગ્રામ યોજાશે*

Hello Morbi

Leave a Comment