• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વાંકાનેર તાલુકા પોલીસમાં ફરજ બજાવતા હરપાલસિંહ ના ક્યુટ બોય પૂર્વદીપસિંહ ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા*

*વાંકાનેર તાલુકા પોલીસમાં ફરજ બજાવતા હરપાલસિંહ ના ક્યુટ બોય પૂર્વદીપસિંહ ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા*

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં કાયદો અને વ્યવસ્થા ના રખેવાળ એવા મિત્ર સ્વભાવી હરપાલસિંહ ના ક્યુટ બોય પૂર્વદિપ સિંહ નો આજ રોજ તારીખ 12 5 2023 ના રોજ પ્રથમ વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં મંગલ પ્રવેશ થતા દાદા ભરતસિંહ દાદી હંસા બા સહિત પિતા હરપાલસિંહ માતા છાયાબા તેમજ બેન ઋત્વી બા તેમજ બેન આરવી બા સગા સંબંધી શહીદ સમગ્ર તાલુકા પોલીસ પરિવાર નાના એવા ક્યુટ બોય પૂર્વ દિપસિંહ ને આજ રોજ જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓની વર્ષા થઈ રહી છે ત્યારે પોલીસ પરિવાર સહિત બહોળા મિત્ર વર્ગના વકીલ શિક્ષક ડોક્ટર પોલીસ પત્રકાર વિગેરે વિગેરે નાના એવા ક્યુટ બોય ને આશીર્વાદ દુઆ પ્રાર્થના સાથે જન્મદિવસની શુભેચ્છા અભિનંદન પાઠવી છે

Related posts

*HELLO MORBI NEWS:મોરબી જલારામ ધામ ખાતે રવિવાર ના રોજ ડો. પ્રવિણભાઈ તોગડીયા ની ઉપસ્થિતી માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ની બેઠક યોજાશે*

editor

*HELLO MORBI:મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તા. ૨ ઓક્ટોબર સોમવારની જાહેર રજાની અવેજીમાં હવે નાગરિકોને તા. ૫ ઓક્ટોબર, ગુરુવારે મુલાકાત માટે મળશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી આયુષ હોસ્પિટલ ખાતે ન્યુરોસર્જન ડૉક્ટર પ્રતીક પટેલ સાહેબ દ્વારા સફળતાપૂર્વક સ્પાઇન ટ્યુમરનો ઓપરેશન કરવામાં આવ્યું*

editor

Leave a Comment