• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: બાલંભા ( શાંતિનગર ) મેલડી માતાજીના મંદિરે ઉદાસી આશ્રમ ખાતે બ્રહ્મલીન શ્રી ગિરનારી બાપુની ૧૭ મી નિમિત્તે તારીખ ૧૩.૩.૨૦૨૪ના રોજ ભજન અને ભોજન ભવ્ય થી દિવ્ય આયોજન*

 

બાલંભા:તા ૧૫ *(લલીત નિમાવત દ્વારા)*આથી ધર્મપ્રેમી જનતાને જાણ કરવામાં આવે છે કે તારીખ 1.3.24 ના રોજ બ્રહ્મલીન થયેલા ગિરનારી બાપુ ગુરુજી બંસીદાસજી બાપુ ના 17 માં નિમિત્તે શ્રી દાઢીયારી મેલડી માતાજી મંદિર તેમજ ઓમકારેશ્વર મહાદેવ મંદિ ર ઉદાસી આશ્રમ ખાતે તારીખ 16.3.24. ના રોજ રાત્રે 9:30 કલાકે ભવ્ય સંતવાણી નું આયોજન કરવામાં આવેલ છે તેમજ17.3.24. ના બપોરના 12:30 કલાકે મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવેલ છે તો દરેક ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનોને મહાપ્રસાદનો તેમજ સંતવાણી નો લાભ લેવા દાઢી યારી મેલડી માતાજી મંદિર ઉદાસી આશ્રમના મહંત ભોલે મુની બાપુનું દરેક ધર્મપ્રેમી ભક્તોને પ્રસાદ તેમજ સંતવાણી નો લાભ લેવા નિમંત્રણ પાઠવવામાં આવે છે.
ઉપરોક્ત પ્રસંગે દરેક ભાવિક જનોએ આ ધર્મકાર્યનો લાભ લેવા નિમંત્રણ પાઠવવામાં આવે છે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: લોહાણા મહાજન તેમજ જલારામધામ મોરબીના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી નો આજે જન્મદિવસ*

editor

*HELLO MORBI NEWS:મોરબી સરતાનપર રોડ ઉપરથી એક ઇસમને ચોરી કે છળકપટથી મેળવેલ મોટર સાયકલ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:આશરે છ હજારથી પણ વધુ વાલીઓની ઉપસ્થિતામા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન મોરબી દ્વારા વાલી સેમિનાર યોજાયો*

editor

Leave a Comment