• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: લોહાણા મહાજન તેમજ જલારામધામ મોરબીના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી નો આજે જન્મદિવસ*

મોરબી:તા૧૮ મોરબી લોહાણા મહાજનના તેમજ જલારામધામ મોરબી ના પ્રમુખ પદ ના હોદ્દાના માધ્યમથી લોક સેવા કરતા એવા સેવાના ભેખધારી ગીરીશભાઈ ઘેલાણી નો આજે જન્મદિવસ ગીરીશભાઈ પોતાના જીવનના ૭૦ વર્ષ પૂર્ણ કરી ૭૧ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે ચોમેરે થી શુભેચ્છા અભિનંદન પાઠવાઈ રહ્યા છે ત્યારે વિશેષ તેમના સાથી મિત્ર તેવા નિર્મિતભાઈ કક્કડ દ્વારા જન્મદિવસની શુભકામનાઓ પાઠવા હતી

Related posts

*મોરબી ઝુલતાપુરની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને મોરારીબાપુ દ્વારા સહાય અર્પણ કરાય*

Hello Morbi

*મોરબી શહેર અને જિલ્લાના મંજુર થયેલા કામો આચારસંહિતા પૂર્વે શરૂ કરાવવા રાજયમંત્રીને રૂબરૂ રજુઆત કરતા હસમુખભાઈ ગઢવી*

Hello Morbi

*AIMIM પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે ભુતપૂર્વ કોંગ્રેસ નાં ધારાસભ્ય સાબીર કાબલીવાલા*

Hello Morbi

Leave a Comment