• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: શ્રી માતંગી મોઢેશ્વરી માતૃ સંસ્થાન ખાતે શિવ વિવાહ તેમજ બ્રહ્મ ભોજન ભંડારા નુ ભવ્ય આયોજન*

શ્રી માતંગી મોઢેશ્વરી માતૃ સંસ્થાન

માઁ નું ઘામ
જડેશ્વર મહાદેવના મંદિર નજીક, ભંગેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં મુ.તિથવા, તા.વાંકાનેર, જી.મોરબી મો.૯૦૨૩૦ ૫૮૦૫૭
-:: શીવ વિવાહ ::-
જય માતંગી, મા મોઢેશ્વરી માતાજીની અસીમ કૃપાથી દર વર્ષની માફક આ વર્ષે પણ શ્રી માતંગી મોઢેશ્વરી માતૃ સંસ્થાન ર્મા નું ધામ, જડેશ્વર મહાદેવ મંદિર નજીક, ભંગેશ્વર મહાદેવના મંદિર બાજુમાં, તિથવા મુકામે શ્રાવણ માસ દરમ્યાન બ્રહ્મ ભોજન ભંડારાનું આયોજન કરવામાં આવેલ છે.
જે. બી. ઝાલા, અશોકભાઈ જોષી તથા ભુપતભાઈ આયોજીત સંગીત માલા ગૃપ, વાંકાનેરનો શીવ વિવાહ નો પ્રસંગ નીચે જણાવેલ તારીખ અને સમયે રાખેલ છે તો શીવ ભકતોને આ પ્રસંગે લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.
તારીખ:- ર૩-૦૮-૨૦૨૬, રવિવાર
સમય :- સવારે ૧૦-૦૦
સ્થળ :- ર્માં નું ધામ મંદિર,
મું. તીથવા, તા.વાંકાનેર, જી.મોરબી
ઓફીસ મો.નં. ૯૦૨૩૦ ૫૮૦૫૭
આ શીવ વિવાહ પુર્ણ થયે બપોરે મહાપ્રસાદ ની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. તો શીવ ભકતોને શીવ વિવાહ તથા મહાપ્રસાદ લેવા ભાવભર્યું નિમંત્રણ છે.
પરેશભાઈ જે. વજરીયા
મહા મંત્રી
૯૮૨૫૨૩૨૬૦૫
શ્રી માતંગી મોઢેશ્વરી માતૃ સંસ્થાન
ગીરધરભાઈ કે. જોષી
પ્રમુખ
૯૮૨૫૩૧૪૧૨૧
શ્રી માતંગી મોઢેશ્વરી માતૃ સંસ્થાન
શ્રી માતંગી મોઢેશ્વરી માતૃ સંસ્થાન ર્મા નું ધામ

Related posts

*HELLO MORBI NEWS:જોડિયાના કુનડગામે મેડિકલ કેમ્પ યોજાયો*

editor

*જોડીયા પીએસઆઇ એમ આર વાળા નો આજે જન્મ દિવસ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી સિવિલ હોસ્પિટલમાં રાઉન્ડ ધી કલોક અલગ અલગ સ્પેશિયાલિસ્ટ ૪ ડોકટરની ઉપલબ્ધ રહેશે*

editor

Leave a Comment