• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

શાળા કોલેજ ખોલવાનો નિર્ણય રાજ્ય સરકારે પાછો ખેચિયો હવે 23 નવેમ્બરે નહિ ખુલે સ્કૂલ

કોરોનાનો કહેર વધતા શાળા- કોલેજો ખોલવાનો નિર્ણય પાંછો ખેંચાયો
મોરબી : રાજ્ય સરકારે અગાઉ 23મીથી શાળા કોલેજો ખોલવાની જાહેરાત કરી હતી. જો કે કોરોનાને લઈને પરિસ્થિતિ વધુ વણસી રહી હોય સરકારે પોતાનો નિર્ણય પાછો ખેંચી લઈને 23મીથી શાળા કોલેજો ન ખોલવાની નવી જાહેરાત કરી છે.

રાજ્ય સરકારે 23મીથી ધો. 9થી 12 અને કોલેજોના શૈક્ષણિક વર્ગ શરૂ કરવાની કવાયત હાથ ધરી દીધી હતી. આ માટે વ્યવસ્થા ગોઠવવા બેઠકોનો દોર પણ ચાલી રહ્યો હતો. સરકાર દ્વારા સ્થાનિક કક્ષાએ ગોઠવાયેલી વ્યવસ્થાની સમીક્ષા પણ કરવામાં આવનાર હતી. તેવામાં કોરોનાએ માથું ઊંચક્યું હોય સરકારે શાળા કોલેજો ખોલવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. જેથી હવે 23મીથી શાળા કોલેજો ખોલવામાં નહિ આવે.

 

Related posts

*HELLO MORBI: અમરેલી શહેર યુવા કોંગ્રેસ પ્રમુખ તેજસભાઈ મસરાણીના સુપુત્ર પ્રિયાંશ નો આજે જન્મદિવસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના ઘુંટુગામ પાછળ પડતર જગ્યામાં આરોપીઓએ ઇકો કારમાં છુપાવેલ ઇંગ્લીશદારૂનો જથ્થો પકડી પાડતી એલ.સી.બી.મોરબી*

editor

*HELLO MORBI: મોરબી:નીડર નિષ્ઠાવાન અને કર્મઠ મોરબી માળિયા વિધાનસભા ના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા ની મતદારો ને ભ્રમિત ન થવા અપીલ*

Hello Morbi

Leave a Comment