• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી તાલુકાના હજનાળી ગામ, કોળીવાસ, ઇશ્વરદાદાના મંદિરવાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

મોરબી તાલુકાના હજનાળી ગામ, કોળીવાસ, ઇશ્વરદાદાના મંદિરવાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ.
મ્હે. પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટનાઓએ પ્રોહી./જુગાર અંગેની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય
જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ વધુમાં વધુ પ્રોહી./જુગારના કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એ વાળા મોરબી વિભાગ નાઓએ પોલીસ કોન્સ.
કેતનભાઇ અજાણા તથા પૃથ્વીરાજસિંહ જાડેજા તથા દેવશીભાઇ મોરી નાઓને સંયુકત ખાનગીરાહે મળેલ બાતમી હકીકત આધારે પોલીસ ઇન્સ.શ્રી કે.એ.વાળા નાઓએ સર્વેલન્સ સ્ટાફ સાથે આજરોજ મોરબી મોરબી તાલુકાના હજનાળી ગામ, કોળીવાસ, ઇશ્વરદાદાના મંદિરવાળી શેરીમાં રેઇડ કરતા જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રૂ.૧૭,૧૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
આરોપી
૨) મહેશભાઇ વાલાભાઇ પરસાડીયા / ભરવાડ ઉ.વ.૩૦, રહે. જુના હજનાળી, તા.જી.મોરબી,
૧) લખમણભાઇ વાસાભાઇ ખાટરીયા / ભરવાડ ઉ.વ.૬૫, રહે. જુના હજનાળી, તા.જી.મોરબી ૩) દેવજીભાઇ જસાભાઇ રૂદાતલા / કોળી ઉ.વ.૩૫, રહે. જુના હજનાળી, તા.જી.મોરબી ૪) રામદેવભાઇ બાબુભાઇ ધંધુકીયા । કોળી ઉ.વ.૨૩, રહે. જુના હજનાળી, તા.જી.મોરબી ૫) જયંતિભાઇ સવજીભાઇ પારેજીયા / કોળી ઉ.વ.૩૭, રહે, જુના હજનાળી, તા.જી.મોરબી ૬) યુનિસભાઇ ઇસાભાઇ સુમરા / સંધી ઉ.વ.૨૯, રહે. વિરપરડા, તા.જી.મોરબી
કબ્જે કરેલ મુદ્દામાલ :- રોકડ રૂ.૧૭,૧૦૦/-
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ ઃ- પોલીસ ઇન્સ.શ્રી કે.એ.વાળા તથા પો.સ.ઇ.શ્રી વી.જી.જેઠવા તથા
એ.એસ.આઇ. જયદેવસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ, અજીતસિંહ પરમાર તથા દિનેશભાઇ બાવળીયા તથા પોલીસ કોન્સ. ફતેસંગ પરમાર તથા કુલદીપભાઇ કાનગડ તથા રમેશભાઇ મુંધવા તથા ભગીરથભાઇ લોખીલ તથા જયદીપભાઇ પટેલ તથા પંકજભા ગુઢડા તથા કેતનભાઇ અજાણા તથા પૃથ્વીરાજસિંહ જાડેજા તથા દેવશીભાઇ મોરી નાઓ દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*HELLO MORBI:બોટાદમાં શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ દ્વારા ધાબળા (બ્લૅન્કેટ ) વિતરણ કરવામાં આવ્યું*

Hello Morbi

*જામનગરના ધૂળસીયા ગામે જિલ્લા પ્રશાસન દ્વારા સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા*

Hello Morbi

*HELLO MORBI: મોરબીમાં ગુરૂવારે વિદ્યાસહાયકોનો સ્થળ પસંદગી કેમ્પ યોજાશે*

editor

Leave a Comment