
“નવયુગ વિદ્યાલય, મોરબી દ્વારા ઈનામ-વિતરણ કાર્યક્રમ યોજાયો.”
મોરબી આતે આવેલ નપગુમ વિદ્યાલયમાં તા.30/04/2024 ને મંગળવારના રોજ ઈનામ-વિતરણ કાર્યક્રમ 2023-24નું આયોજન થયું હતું. જેમાં વાર્ષિક પરીક્ષા. રમત-ગમત, વિજ્ઞાનમેળા, શિક્ષકદિન તેમજ અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિમાં સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓને સિલ્ડ/ગિફ્ટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં. જેમાં 676 Pres, 72 ફિટ અને 1800 જેટલા મેક્સો એનાયત થયા. આ ઉપરાંત શાળાના શિક્ષકોને એમના ઉમદા પરિણામ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
આ કાર્યક્મમાં નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના સુધિમો પી.ડી.કાંજીયા સાહેબ તથા શ્રીમતી રંજનબેન પી. કાંજીયા તથા મેનેજિંગ ટ્રસ્ટીશ્રી બળદેવભાઈ સરાવાડિયા ઉપસ્થિત રહ્યાં હતાં. આ સમગ્ર કાર્યક્રમને નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખશ્રી પી.ડી.ડાંજીયા સાહેબના માર્ગદર્શન હેઠળ નવયુગ વિદ્યાલયના સમવા સ્ટાફે સફળ બનાવ્યો હતો.


