• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી વીશીપરા મદીના સોસાયટી પાસેથી દેશી હાથ બનાવટના દેશી તમંચા સાથે એક આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમબ્રાંચ મોરબી*

મોરબી વીશીપરા મદીના સોસાયટી પાસેથી દેશી હાથ બનાવટના દેશી તમંચા સાથે એક આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમબ્રાંચ મોરબી.
તા.૨૮/૦૫/૨૦૨૪
શ્રી અશોકકુમાર યાદવ સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ પોલીસ અધિક્ષક મોરબીનાઓએ હથિયારના વધુને વધુ કેશો શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર શ્રી એલ.સી.બી. મોરબીની સુચના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. મોરબીના પો.સબ.ઇન્સ.શ્રી એસ.આઇ.પટેલ તથા શ્રી કે.એચ.ભોચીયા તથા એલ.સી.બી. મોરબીના સ્ટાફના માણસો કામગીરી કરવા પ્રયત્નશીલ હતા. દરમ્યાન એલ.સી.બી.ના પો.હેડ.કોન્સ નિરવભાઇ મકવાણા, ભગીરથસિંહ ઝાલા, દશરથસિંહ પરમારને મળેલ ખાનગી હકિકત આધારે મોરબી વીશીપરા મદીના સોસાયટી સેવન સરકાર દુકાનની સામે રોડ ઉપરથી આરોપી વસીમ અનવરભાઇ માલાણી (મિંયાણા) ઉવ-૨૫ રહે.મોરબી, સામાકાંઠે, કાંતીનગર, વાળાને ગે.કા. દેશી હાથ બનાવટના દેશી તમંચા નંગ-૧ સાથે પકડી પાડી મોરબી સીટી બી ડીવી પો.સ્ટે. ખાતે આર્મસ એકટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપીનુ નામ સરનામુઃ-
વસીમ અનવરભાઇ માલાણી (મિંયાણા) ઉવ-૨૫ રહે.મોરબી, સામાકાંઠે, કાંતીનગર,
પકડાયેલ મુદામાલઃ-
દેશી હાથબનાવટનો દેશી તમંચો નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦/-
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એમ.પી.પંડયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એલ.સી.બી. મોરબી તથા તથા પો.સબ.ઇન્સ. શ્રી એસ.આઇ.પટેલ, શ્રી કે.એચ.ભોચીયા તથા એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:અધ્યયન મંડળ મોરબી દ્વારા ભાગવતાચાર્ય શ્રી ભાણદેજી મહારાજનું ભારતીય મનોવિજ્ઞાન પર એક વ્યાખ્યાન અધિમાસિક બૌદ્ધિક સત્રનું આયોજન કરવામાં આવ્યું છે*

editor

*ગીર ગઢડા તાલુકાના ની અંદર સીંગદાણાની ફેક્ટરીમાં અંદાજિત 42 થી 45 લાખનું નુકસાન*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ગંભીર કટોકટી સામે જિંદગીની જંગ જીતનાર વોરિયર્સનું ભવ્ય સન્માન આયુષ હોસ્પિટલ મોરબી ખાતે*

editor

Leave a Comment