• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી સીટી બી ડિવિજન પોલીસ ના જુગાર પર દરોડામાં ચાર ઝડપાયા*

મોરબી :તા ૨૧ મોરબી સિટી બી ડિવિઝન પોલીસે સામાકાંઠે ભડીયાદ કાંટે જી.જે.૩૬ પાનની સામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડી ૪ શખ્સોને ઝડપી પાડ્યા છે. જેમાં મુનેશભાઇ ઉર્ફે ટીકુ નારણભાઈ મહાલીયા, પ્રવીણભાઈ જેઠાભાઈ જાદવ, પ્રવીણભાઈ મનજીભાઈ ચાવડા અને સીરાઝભાઈ ઉર્ફે દુ:ખી અમીરઅલી પોપટીયાને રૂ.૪૬,૩૦૦ ની રોકડ સાથે પકડી પાડવામાં આવ્યા છે.

Related posts

*ટંકારાના છતર નજીક રોડ સાઈડમાં ઉભેલા યુવાનને બાઈકની ઠોકરે ઈજા*

Hello Morbi

*જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ શરૂ કરાયો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: શું તમને કાનમાં સતત અવાજ આવે છે? શું ઓછું સંભળાય છે, ચાલવામાં અસંતુલન થાય છે કે વારંવાર ચક્કર આવે છે?*

editor

Leave a Comment