• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO MORBILatest-News

આવતીકાલે બુધવારે લીલાપર રોડ ખાતે રોડ રસ્તા નું ખાતમુરત સાંસદ મોહનભાઇ કુંડારીયા ના હસ્તે

મોરબી : ગુજરાત સરકાર માર્ગ મકાન વિભાગ દ્વારા મોરબીના લીલાપર રોડ (જેલ રોડ) 5 કી. મી.ને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત મંજુર કરવામા આવ્યો છે. રોડનુ ખાતમુહૂર્ત આવતીકાલે તા. 25 ને સવારે : 8 વાગ્યે વિધુત સ્મશાન પાસે, લીલાપર રોડ ખાતે સાસંદ મોહનભાઇ કુડાંરીયાના વરદ હસ્તે કરાશે.આ પ્રસંગે મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઇ ચીખલીયા, મોરબી-માળીયા(મી) ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા , મોરબી શહેર ભાજપ પ્રમુખ, લાખાભાઇ જારીયા, મોરબી શહેર ભાજપ મંહામંત્રી સહિત શહેર ભાજપ ટીમ, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા, કાઉન્સિલર ભરતભાઇ જારીયા સહીત તમામ ભાજપ આગેવાનો ઉપસ્થિત રહેશે.

Related posts

*HELLO MORBI NEWS:મોરબી: મહાનગરપાલિકા દ્વારાવિશ્વ તમાકુ નિષેધ દિવસ ૨૦૨૫ ની ઉજવણી કરવામા આવી*

editor

*HELLO MORBI:વિદેશી દારૂ કિ.રૂ.૩૩૨૭૫ /- નો જથ્થો પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મોરબી સીટી એ ડીવીજન પોલીસ*

editor

*રાજકોટ રંગીલા શહેરમાં ગંદકી બની વિકાસલક્ષી સરકાર માટે ચિંતક!!!*

Hello Morbi

Leave a Comment