• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: ડીસા ચામુંડા ક્લાસીસમાં ધોરણ 10-12 ના વિદ્યાર્થીઓનો યોજાયો વિદાય સમારંભ*

ડીસા ચામુંડા ક્લાસીસમાં ધોરણ 10-12 ના વિદ્યાર્થીઓનો યોજાયો વિદાય સમારંભ
ડીસા નગરમાં ધોરણ 10-12 ના વિધાર્થીઓને વ્યવસ્થિત અભ્યાસ કરાવનાર ચામુંડા ટયુશન ક્લાસીસમાં ધોરણ 10-12 ના વિધાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતા.
આ પ્રેરણાદાયી અવસરે મુખ્ય મહેમાન તરીકે નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસર તેમજ સેવાભાવી અગ્રણી ભગવાનભાઈ બંધુ જ્યારે અતિથિવિશેષ તરીકે શિક્ષણ જગતના સર્વ સારાંશ રાવલ,નીલ કુમાર, મોહિતભાઈ, ભાવેશભાઈ ગેહલોત, મેહુલભાઈ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
તમામ મહેમાનોનો પરિચય ટ્યુશન કલાસીસના મુખ્ય સંચાલક મનોજભાઈ ઠક્કરે આપ્યો હતો.કાર્યક્રમનુ સંચાલન સ્ટાફ મૈમ્બર સોનિયાબેન ગોસ્વામીએ કર્યું હતું.
ઉપસ્થિત સૌ મહેમાનોએ વિધાર્થીઓને પરિક્ષાલક્ષી માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા.તેજસ્વી વિધાર્થીઓને સન્માનિત કરાયા હતા.રમીલાબેન ભીખાભાઈ ઠક્કરે ખાસ‌ ઉપસ્થિત રહી વિધાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જોડીયા:હડીયાણા કન્યાશાળા ખાતે “નેશનલ સ્પોર્ટ્સની ઉજવણી કરાઇ*

editor

*HELLO MORBI NEWS:જુનાગઢ મહાનગરપાલિકા પ્રથમ નાગરિક તરીકે ધર્મેશ પોશીયા*

editor

*સનાળા માં પાટીદાર સમાજ સર્વે સમાજ માટે શબવાહિની સેવા શરૂ કરી*

Hello Morbi

Leave a Comment