• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-News

*સાંસદ મોહનભાઈ કુંડારિયા અને ધારાસભ્ય બ્રિજેશ ભાઈ નેરજા ના હસ્તે જેલ રોડ નું ખાત મુહૂર્ત કરાયું*

મોરબી : મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને સાંસદ મોહન કુંડરિયાના હસ્તે જેલ રોડ પર સી.સી. રોડનું ખાતમુર્હુત કરાયું હતું. આ તકે અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આજે તા. 25ના રોજ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા અને સાંસદ મોહન કુંડરિયાના હસ્તે શહેરમાં આવેલ જેલ રોડ પર 5.5 કિલોમીટરના સી.સી રોડનુ ખાતમુર્હુત કરવામા આવ્યું હતું. આ તકે રાજકોટના સાંસદસભ્ય મોહનભાઇ કુંડારીયા, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ, દુર્લભજીભાઈ દેથારિયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદળીયા, ભાજપ અગ્રણી ભરતભાઈ જારીયા, મોરબી શહેર ભાજપ મહામંત્રી રીષીપભાઈ કૈલા અને મોરબી જીલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ જીજ્ઞેશ કૈલા ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*HELLO MORBI:મોરબી: બંધુનગર ગામે જુગાર રમતા સાત જુગારી ની અટકાયત કરતી મોરબી તાલુકા પોલીસ*

editor

*HELLO MORBI: જય બજરંગ બલીના ગગનભેદી નારા સાથે ટંકારા કોંગ્રેસ દ્વારા કર્ણાટકની ભવ્ય જીતની ઉજવણી કરાઈ*

editor

*HELLO MORBI NEWS:મોરબી જલારામ ધામ ખાતે રવિવાર ના રોજ ડો. પ્રવિણભાઈ તોગડીયા ની ઉપસ્થિતી માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ની બેઠક યોજાશે*

editor

Leave a Comment