• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જાંબુડા ખાતે આવેલ સરકારી હોસ્પિટલ મને એડમીન થયેલા કોરોના પેશન્ટ અને તેમના સગાઓને ઉમા વિદ્યા સંકુલ તરફથી ટિફિનની વ્યવસ્થા કરવામાં આવી*

જાંબુડા ગામે સરકારી હોસ્પિટલમાં કોરોના દર્દી ઓ અને તેમના સગા વ્હાલા ઓ માટે જાંબુડા પાટિયા પાસે આવેલ શ્રી ઉમા વિદ્યા સંકુલ માંથી આશરે 25 જેટલા ટિફિન ની એટલે કે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે હું એ સેવા માં સાથ સહકાર આપવા ત્યાં રોજ સવારે થી સાંજ સુધી રોકાણ કરી ને સેવા કરવા ની ઉત્તમ તક મળી છે.હું શરદ એમ.રાવલ અને શ્રી ઉમા વિદ્યા સંકુલ ના કેમ્પસ ડાયરેકટર શ્રી ગિરધરભાઈ એચ.પનારા પણ ઉમદા સેવા કરી રહ્યા છે……..

શરદ એમ.રાવલ..હડિયાણા..

Related posts

*ડીસા જલારામ મંદિરે શરૂ કરવામાં આવેલ મીનરલ પાણીની પરબ*

Hello Morbi

*HELLO MORBI: મોરબીના નવનિર્મિત એસ.ટી. બસ સ્ટેશનનુંગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ કર્યું*

editor

*માનનીય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઇ મોદીજી દ્વારા વિશ્વમાં સર્વ પ્રથમ ઇફકો નેનો યુરીયા પ્લાન્ટ નું લોકાર્પણ કાર્યક્રમ ગાંધી મંદિર ગાંધીનગર થી લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું*

Hello Morbi

Leave a Comment