• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના શકત શનાળા શ્રી શકિત માતાજી મંદિર ના મહંત તથા તેમની પત્ની નું અવસાન =ગુરુવારે બેસણું*

મોરબીના શકત શનાળા શ્રી શકિત માતાજી મંદિર ના મહંત તથા તેમની પત્ની નું અવસાન =ગુરુવારે બેસણું

મોરબી= શકત શનાળા નિવાસી રાહુલગીરી નૌતમગીરી ગોસ્વામી ( મહંત શ્રી શકિત માતાજી મંદિર. ઉ.વ.૪૧ ), તેમજ વૈશાલીબેન રાહુલગીરી ( ઉ.વ ૩૮) તે નૌતમગીરી રતીગીરી( મહંત શ્રી શકિત માતાજી મંદિર) ના પુત્ર તથા પુત્રવધુ તથા ભવ્યગીરી, શ્રુતિ, સાક્ષી,ના માતા પિતા તથા પ્રવિણાબેન,ઈલાબેન,જાગૃતિબેન, ના ભાઈ -ભાભી નું તા ૬ ના રોજ કૈલાશવાસ થયેલ છે (બંન્ને સદૃગતનુ બેસણું તેમજ પીયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે) તા ૯ ને ગુરુવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન શ્રી શકિત માતાજી મંદિર, ગામ શકત શનાળા ( મોરબી) ખાતે રાખેલ છે

Related posts

*મોરબી પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પરિવાર દ્વારા ચાલતી ભાગવત કથામાં અનેક રાજકીય માંધાતાઓ ઉપસ્થિત રહ્યા*

Hello Morbi

*રાજ્ય સરકાર દ્વારા મોરબી જિલ્લામાં કિશાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ*

Hello Morbi

*HELLO MORBI NEWS:પી.એમ. કિસાન સન્માન નિધિ યોજનાના લાભ માટે ખેડૂતોએ ફાર્મ રજીસ્ટ્રી આઈ.ડી.માં નોંધણી કરાવવી ફરજીયાત*

editor

Leave a Comment