• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા: કોંગ્રેસ પાર્ટીના શહેર પ્રમુખ તરીકે શ્રીમતી મીનાબેન ચેતનભાઈ ત્રિવેદીની વરણી થઈ છે*

ટંકારા: કોંગ્રેસ પાર્ટીના શહેર પ્રમુખ તરીકે શ્રીમતી મીનાબેન ચેતનભાઈ ત્રિવેદીની વરણી થઈ છે.
(*નૈમિષ સેજપાલ દ્વારા*)નગરમાં કોંગ્રેસની સ્થાનિક નેતૃત્વની જવાબદારી સંભાળવા માટે તેમની પસંદગીથી સંગઠનના કાર્યોને વેગ મળશે
મીનાબેન ત્રિવેદી લાંબા સમયથી સ્થાનિક રાજકારણ અને ક્રોગેસ પાર્ટી સાથે સક્રિય રીતે જોડાયેલા છે અને તેમની સામાજિક કાર્યોમાં સહભાગિતા અને નેતૃત્વ ક્ષમતાને ધ્યાનમાં રાખીને આ મહત્વની જવાબદારી તેમને સોંપવામાં આવી છે.
આ વરણીની જાહેરાત બાદ શહેરના કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. તેમના નેતૃત્વ હેઠળ પાર્ટી આગામી સમયમાં ટંકારામાં સક્રિય રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓને વેગ આપશે ચેતન ત્રિવેદી ક્રોગેસના આલા કમાન્ડના નેતા છે દિલ્હી સુધીનો ધરબો ધરાવતા ચેતનભાઈ ના ધર્મ પત્ની ને શહેર પ્રમુખ ની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે

Related posts

*રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જાંબુડા પાટીયા શ્રી ઉમા વિદ્યા સંકુલ ખાતે સર્વ જ્ઞાતિ સમરસતા મહાયજ્ઞનું આયોજન કરાયું*

Hello Morbi

*HELLO MORBI: ગુજરાતના માન. કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા૪ જાન્યુઆરીએ મોરબી જિલ્લાના પ્રવાસે*

editor

*લોકશાહી દેશમાં ખાપ પંચાયત દ્વારા એમના જ સમાજના પરિવારજનોને સામાજિક રીતે બહિષ્કાર*

Hello Morbi

Leave a Comment