• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:લેવીસ પોલીપેક ઓટાળા દ્વારા મફત મચ્છરદાની વિતરણ કરવામાં આવી*

 

લેવીસ પોલીપેક ઓટાળા દ્વારા મફત મચ્છરદાની વિતરણ
*(નૈમિષ સેજપાલ દ્વારા*)ટંકારા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડી વિસ્તારના ઓટાળા ગામે આવેલ લેવીશ પોલીપેક ના માલિકો દ્વારા ઓટાળા ગામ વિસ્તારના કારખાનાઓ અને વાડીઓમાં વસવાટ કરતા મજુર ના તમામ સગર્ભા બહેનોને મફત મચ્છરદાની વિતરણ કરીને મલેરીયા ડેન્ગ્યુ ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગો સામે રક્ષણ આપવા માટે એક પ્રયત્ન કરેલ છે
આ પ્રેરણા રૂપ કાર્યમાં મચ્છરદાની વિતરણ વખતે લેવીસ પોલીપેક ના માલિકો તેમજ જિલ્લા કક્ષાએથી એપેડેમિક મેડિકલ ઓફિસર શ્રી ડો.ડી.વી બાવરવા તેમજ જિલ્લા મેલેરીયા અધિકારીશ્રી ડો.વિપુલ કારોલીયા જિલ્લા સુપરવાઇઝર જી.વી.ગાંભવા તેમજ સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડીના સુપરવાઇઝર હિતેશ પટેલ અને Mphw યોગીરાજ ધાંધલીયા અને આશા બેન તેમજ લાભાર્થીઓ હાજર રહેલ હતા

Related posts

*મોરબીના વાઘપર ની સાત વર્ષની ઢીંગલીએ રામ મંદિરમાં બચત ગલાની રકમ આપી*

Hello Morbi

*ટંકારાના ઘુનડા (ખા.) ગામમા બહારના નાગરિકોને પ્રવેશબંધી ગ્રામ પંચાયત દ્વારા કોરોના અંગે નિયમો જાહેર*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી વ્હાલસોયી દીકરી ના પાંચમા જન્મદીન ની ઉજવણી કરતા મોરબી નાં હાર્દિકભાઈ કોટેચા*

editor

Leave a Comment