• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી આયુષ હોસ્પિટલના યુરો સર્જન ડો. કેયુર પટેલ દ્વારા 𝟐 વર્ષના બાળકની સફળ સર્જરી મોરબીમાં પ્રથમ વખત*

 

*આયુષ હોસ્પિટલના ન્યુરો સર્જન ડો. કેયુર પટેલ દ્વારા 2 વર્ષના બાળકની સફળ સર્જરી – મોરબીમાં પ્રથમ વખત*
મોરબી:તા ૬ બેવર્ષ ના બાળક ને લઇ ને તેમના માતા પિતા ઓપીડી માં બતાવવા માટે આવેલ જ્યાં બાળક ના માતા પિતા દ્વારા જણાવવા માં આવ્યું કે બાળક ને જમણા પડખામાં દુઃખાવો હતો. ત્યારબાદ યુરોસર્જન ડૉ કેયુર પટેલ દ્વારા રિપોર્ટ કરતા જણાયું કે બાળક ની જમણી બાજુ ની કીડની ની નળી બ્લોક છે. જે બાળક ને જન્મજાત હતું.
જેના કારણ એ બાળક ને જમણી બાજુ ની કીડની નો પેશાબ નતો ઉતરતો બાળક ની કીડની પર સોજો આવી ગયો અને બાળક ને સતત દુઃખાવો થયા કરતો હતો. આ કંડીશન માં ડૉ કેયુર પટેલ કે જેઓ યુરોસર્જન તરીકે આયુષ હોસ્પિટલ માં ફરજ બજાવે છે તેઓ દ્વારા ઓપરેશન નો નિર્ણય લેવામાં આવ્યો જેમાં બ્લોક ભાગ નીકળી અને ત્યાં જોઈન્ટ કરી અને ચેનલ શરુ કરવાની થાય જેને (PAILOPLASTY)\કહેવામાં આવે છે. દાખલ ના ૩ દિવસ ની અંદર બાળક ને સારવાર આપી ને હેમખેમ હસતા રજા આપી છે.

Related posts

*લીલાશા કુટિયા ડીસાની શુભેચ્છા મુલાકાત લઈ આશીર્વાદ આપતા* આનંદનાથજી મહારાજ..

Hello Morbi

*HELLO MORBI:મોરબી સિરામિક ઉદ્યોગના માલિકો-કર્મચારીઓને પ્રોપેન ગેસના ઉપયોગ માટે સલામતીનું માર્ગદર્શન અપાયું*

editor

*HELLO MORBI:બાલંભા ગજાનંદ મિત્ર મંડળ દ્વારા ઉત્સાહભેર ગણપતિ બાપાની શાસ્ત્રોકત વિધિ પ્રમાણે સ્થાપના કરાય*

editor

Leave a Comment