• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARA

*મોરબી નગર પાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરવાના આજથી શ્રીગણેશ થયા*

વોર્ડ નંબર બે માં આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવારે ફોર્મ ભર્યું

મોરબી : મોરબી નગર પાલિકાની ચૂંટણીમાં આજે ઉમેદવારી પત્ર ભરવાના શ્રીગણેશ થયા છે, આજે વોર્ડ નંબર-૨ માટે આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવાર સુમનબેન જયેશભાઈ સરેસાએ ફોર્મ રજૂ કર્યું હતું આ વેળાએ “આપ”શહેર પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*ફિલ્મીઢબે કારનો પીછો કરી વિદેશી દારૂની 269 બોટલ ઝડપી લેતી મોરબી એલ.સી.બી*

Hello Morbi

*HELLO MORBI NEWS: મોરબી:આવર્ષનો મહારાણા પ્રતાપ એવોર્ડ મોરબીના દિવ્યરાજસિંહ રાણાના શિરે*

editor

*HELLO MORBI: દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા માટે તા.૩૦ ડિસેમ્બર સુધીમાં ફોર્મ ભરી શકાશે*

editor

Leave a Comment