• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના માણેકવાડા ગામે આજરોજ ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ યોજાશે*

માણેકવાડા ખાતે આજરોજ ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ:
31 ઓકટોબર 2025 ને શુક્રવાર ના રોજ *બોલ કડાકળ સીતારામ બાપુની મઢી,માણેકવાડા – મોરબી* ખાતે *બોલ કડાકળ સીતારામ બાપુની 17મી પુણ્યતિથિ નિમિતે ભવ્ય સંતવાણી કાર્યક્રમ નું આયોજન થયેલ છે* આ ભવ્ય સંતવાણીમાં શૈલેષ મહારાજ,બિંદુ રામાનુજ અને મિલન પટેલ જેવા ભજનિક કલાકારો ઉપસ્થિત રહેશે.આ સંતવાણી સાંભળવા ભજનપ્રેમીઓ ને હાર્દિક આમંત્રણ પાઠવીએ છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી બી.આર.સી. ભવન ખાતે સન્માનપૂર્વક વિદાય અને ઉમંગભર્યું સ્વાગત કાર્યક્રમ યોજાયો*

editor

*HELLO MORBI:મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમ, લેટીગ્રેસ સિરામીક સામેથી દેશીદારૂનો મસમોટો જથ્થો ભરેલ મારૂતી ઇકો કાર પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે સર્વજ્ઞાતિય રાહતદરે વિવિધ પ્રકાર ની ચીકીઓનું વિતરણ અવિરતપણે ચાલુ.*

editor

Leave a Comment