• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પ્રોપેન સપ્લાય કરતી કંપની ઓ ની દાદાગીરી સામે સીરામીક ઉદ્યોગ લાલ ઘુમ*

પ્રોપેન સપ્લાય કરતી કંપની ઓ ની દાદાગીરી સામે સીરામીક ઉદ્યોગ લાલ ઘુમ

મોરબી:તા૧ આજ રોજ મોરબી સિરામિક એસોસિએશન હોલ ખાતે ઉધોગકાર ની મીટીંગ મળી હતી જેમાં
પ્રોપેન અને એલ પી જી ગેસ માં છેલ્લા ત્રણ મહિના થી ઇન્ટરનેશનલ પ્રાઈઝ ઘટતી જાય છે . તેની સામે પ્રોપેન સપ્લાય કરતી કંપની ઓ દ્વારા સિન્ડિકેટ બનાવી ઇન્ટરનેશનલ પ્રાઈઝ મુજબ ગેસ સપ્લાય કરવાને બદલે મોનોપોલી બનાવી ઊંચા ભાવ માં સપ્લાય કરવામાં આવી રહ્યો છે. ટાઇલ્સ એક્સપોર્ટ થતી હોઈ ઉંચા ભાવ નો ગેસ વપરાશ કરતા પડતર કોષ્ટ ઉંચી આવતા ઇન્ટરનેશનલ માર્કેટ માં મોરબી ઉદ્યોગ ટકી શકતો નથી .
આ મુદ્દે ઉદ્યોગ કરો દ્વારા આકસ્મિક મિટિંગ બોલાવવા માં આવેલ
જેમાં થયેલ ચર્ચા મુજબ હાલ આશરે 5000/ રૂપિયા પ્રતિ ટન ઊંચા ભાવ માં સપ્લાય કરવામાં આવે છે . આ મુદ્દા ની ગંભીરતા લઇ ઉદ્યોગ કારો દ્વારા વધુ દાદાગીરી કરતી એક કંપની ની પરચેઝ બંધ કરવાનો સામુહિક નિર્ણય લેવામાં આવેલ .

Related posts

*HELLO MORBI: જુનિયર કલાર્કની પરીક્ષા અંગે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું* *મોરબી જિલ્લાની વિવિધ ૬૮ શાળાઓમાં પરીક્ષાનું આયોજન*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લાના નસિતપર ગામે ડ્રોન ટેકનોલોજી દ્વારા જંતુનાશક દવા છંટકાવનું પ્રત્યક્ષ નિદર્શન યોજાયું*

editor

*હડીયાણા ગામે રવિવારના રોજ વિનામૂલ્યે ચર્મ રોગ નિદાન કેમ્પ યોજાયો*

Hello Morbi

Leave a Comment