• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:હળવદમાં દારૂના ગુન્હામાં સંડોવાયેલ આરોપી પાસ હેઠળ જેલ હવાલે*

હળવદ :તા ૨૫ હળવદ પોલીસ મથક હેઠળના વિસ્તારમાં
વિદેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલ આરોપી અંકિત નરેન્દ્રભાઈ રામાવત રહે.વાસુદેવ નગર, હળવદ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલતા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા દરખાસ્ત મંજુર કરતા હળવદ પોલીસે આરોપી અંકિતની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે હળવદ શહેરના ધરતીનગરમાં મહિલાઓએ કરેલ જનતા રેડ બાદ ત્રણ આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધાયો હતો. જેમાં પણ અંકિત રામાવતનું નામ ખુલ્યું હતું.

Related posts

*HELLO MORBI:બેલાગામનીસીમ પવનસુત ઓફસેટ પ્લોટ નંબર-૦૨ વાળા ગોડાઉન માંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ- ૩૭૮૦ કિ.રૂ. ૧૫,૧૯,૩૨૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૨૦,૧૯,૩૨૦/- નો મુદામાલ પકડી પાડતી ક્રાઇમ બ્રાય મોરબી*

Hello Morbi

*મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીની પ્રમુખ પદની ચુંટણીમાં રાજુભાઈ ભંભાણી 26 મતે વિજેતા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:આયુષ હોસ્પિટલ માં ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વધુ એક વેન્ટીલેટર પરના ગંભીર કેસની સફળતાપૂર્વક સારવાર*

editor

Leave a Comment