• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: સી.એ.દર્શિત જીતેન્દ્રકુમાર સેજાણીની ગાંધીનગર નાગરિક કોઓપરેટીવ બેંકના પ્રોફેશનલ ડિરેક્ટર તરીકે કરવામાં આવી નિમણૂંક*

સી.એ.દર્શિત જીતેન્દ્રકુમાર સેજાણીની ગાંધીનગર નાગરિક કોઓપરેટીવ બેંકના પ્રોફેશનલ ડિરેક્ટર તરીકે કરવામાં આવી નિમણૂંક
ગાંધીનગર કોઓપરેટીવ બેંક લીમીટેડ દ્રારા ખૂબ જ ઉત્સાહી, જાગૃત,કર્મઠ, નિષ્ઠાવાન એવા સી.એ. દર્શિતકુમાર જે.સેજાણીની પ્રોફેશનલ ડિરેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.તેઓ હાલ ગાંધીનગર શહેર ભાજપ સી.એ.સેલના કન્વીનર પણ છે.
તેમના પિતાજી જીતેન્દ્રકુમાર રસિકલાલ સેજાણીએ ગાંધીનગર જલારામ સેવા સમાજના પૂર્વ પ્રમુખ તરીકે તેમજ ગાંધીનગર શહેર ભાજપના પૂર્વ મંત્રી તરીકે ખૂબ જ સફળતાપૂર્વક સેવા આપીને આગવી નામના તેમજ ચાહના હાંસલ કરેલ છે.તેઓ હાલ લોહાણા મહા પરિષદ ગાંધીનગર રીજીયનના ચેરમેન છે.મોરનાં ઈંડા ચીતરવા ના પડે તેમ તેમના દીકરા દર્શિતકુમાર સેજાણી પણ ખૂબ જ યશસ્વી રીતે પ્રગતિ કરી રહેલ છે.
લોહાણા મહાપરિષદના પ્રમુખ સતીષભાઈ વિઠલાણી, ઉત્તર ગુજરાત ઝોનના પ્રમુખ ભગવાનભાઈ બંધુ તેમજ લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી ઠક્કરે દર્શિતકુમાર જીતેન્દ્રકુમાર સેજાણીને મળેલ મહત્વપૂર્ણ જવાબદારીથી અત્યંત રાજીપો વ્યક્ત કરી તેમને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવેલ છે.

Related posts

*HELLO MORBI NEWS:શ્રીપડધરી લોહાણા મહાજન દ્રારા નવનિર્માણ થયેલ મંદિરની ત્રિદિવસ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે*

editor

*HELLO MORBI NEWS:ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાનો લાભ લેવા ૧૫ મે સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું રહેશે; ખેડૂતોએ સમયમર્યાદામાં અરજી કરવી*

editor

*HELLO MORBI:મોરબી OSEM C.B.S.E. સ્કુલ ખાતે મોરબી જીલ્લા એસ.પી. ની ઉપસ્થિતી માં સાયબર ક્રાઈમ અંગે સેમિનાર યોજાયો*

editor

Leave a Comment