• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભાનુબેન જયંતીલાલ પૂજારા (પૂર્વ ઉપપ્રમુખ મોરબી નગર પાલિકા) દુઃખદ અવસાન:*

*ભાનુબેન જયંતીલાલ પૂજારા (પૂર્વ ઉપપ્રમુખ મોરબી નગર પાલિકા) દુઃખદ અવસાન:*

સ્વ. જયંતીલાલ લવજીભાઈ પૂજારા (પૂર્વ કાઉન્સિલર, જૂના જનસંઘી, આર.એસ.એસ વાળા) ના ધર્મપત્ની શ્રીમતી ભાનુબેન જયંતીલાલ પૂજારા (પૂર્વ ઉપપ્રમુખ, મોરબી નગરપાલિકા), જેઓ નીલાબેન (જ્યોતિબેન) શૈલેષકુમાર ચોલેરા ના માતૃશ્રી,
સ્વ.ચીમનલાલ લવજીભાઈ પૂજારા, સ્વ. જમનાદાસ લવજીભાઈ પૂજારા અને કૃષ્ણકુમાર લવજીભાઈ પૂજારા ના ભાભિશ્રી, જેઓ નરેન્દ્રભાઇ, હસુભાઈ અને ચંદ્રવદનભાઈ ચીમનલાલ પૂજારા ના કાકિશ્રી નું દુઃખદ અવસાન રાજકોટ મુકામે થયેલ છે.
સદગતની અંતિમ યાત્રા, તા.10/2/26, બપોરે 12 કલાકે રાજકોટ ખાતે નીલાબેનના નિવાસ સ્થાનેથી નીકળશે.
જય દરિયાલાલ, જય શ્રીકૃષ્ણ
ઓમ શાંતિ શાંતિ શાંતિ:

Related posts

*ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અમીતભાઈ ચાવડા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ભરત સિંહ સોલંકી ની નવા વર્ષની શુભેચ્છાઓ, શુભકામનાઓ સાથે શુભેચ્છા મુલાકાત*

Hello Morbi

*પડધરી લોહાણા મહાજન વાડી ખાતે કોવીડ વેક્સિન કેમ્પ નું આયોજન કરાયું*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નેસડા પ્રાથમિક શાળાના શિક્ષક રમેશ ધમસાણીયા જિલ્લા કક્ષાએ “”શ્રેષ્ઠ શિક્ષક”” તરીકે સન્માનિત*

editor

Leave a Comment