• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર: માલીયાસણ ગામ ખાતે રાજકોટ જીલ્લા ભાજપ યુવા ટીમ દ્વારા ટીફીન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું*

વાંકાનેર:તા ૧૫ આજ રોજ 67 વાંકાનેર-કુવાડવા વિધાનસભા મતવિસ્તારનાં રાજકોટ તાલુકાનાં માલીયાસણ ગામ ખાતે રાજકોટ જીલ્લા ભાજપ યુવા ટીમ દ્વારા ટીફીન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને યુવા ટીમ ને સંગઠનાત્મક માર્ગદર્શન આપેલ હતું.

Related posts

*મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિ ચેરમેન અજયભાઈ લોરિયાની 1 લાખની જાહેરાત થી ૨૩ માંથી13 ગ્રામ પંચાયત સમરસ*

Hello Morbi

*હળવદના મહિલા ટીડીઓએ પ્રમુખ અને ધારાસભ્યને કાકરીમાં કાઢી નાંખ્યા*

Hello Morbi

*શ્રી લોહાણા પ્રગતિ યુવક મંડળ ડીસાના નવા વરાયેલા હોદેદારો*

Hello Morbi

Leave a Comment